મમતા બેનર્જી દુબઈમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળ્યા,બંગાળની મુલાકાત લેવાનું આપ્યું આમંત્રણ
મમતા બેનર્જીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત બેનર્જીએ બંગાળની મુલાકાત લેવાનું આપ્યું આમંત્રણ રાનિલ વિક્રમસિંઘે સાથેની વાતચીતને “સુખદ” ગણાવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી અને કોલકાતામાં આયોજિત બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023માં તેમને આમંત્રણ આપ્યું. તેણે રાનિલ વિક્રમસિંઘે સાથેની વાતચીતને “સુખદ” ગણાવી. […]


