મીઠાઈમાં કંઈક અલગ બનાવવા માંગો છો તો ટ્રાય કરો બંગાળી રસગુલ્લા
ઘણા લોકો મીઠાઈના શોખીન હોય છે, એવામાં તેઓ રોજેરોજ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને જ ખાવાનું પસંદ કરે છે.પરંતુ હલવા, ખીર સિવાય જો તમે કંઇક અલગ ખાવા માંગતા હોવ તો તમે બંગાળી રસગુલ્લા બનાવીને ખાઈ શકો છો.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે… સામગ્રી દૂધ – 3 લિટર ખાંડ – 4 કપ મેદો – 3 ચમચી […]