1. Home
  2. Tag "BENGLURU"

કર્ણાટકમાં ઝિકા વાયરસની પૃષ્ટિ, બેંગલુરુમાં નોંઘાયો આ વાયરસનો પ્રથમ કેસ

બેંગલુરપુઃ ઝિકા વાયરસનો કહેર કર્ણાટકમાં જોવા મળી રહ્યો હતો ત્યારે ફરી એક ખત રાજ્યમાં પ્રથમ કેસની પૃષ્ટિ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઝિકા વાયરસનો પહેલો કેસ રાજઘાની બેંગલુરમાં નોંઘાયો હોવાની માહિતી સામે આવી છએ. વઘુ જાણકારી પ્રમાણે બેંગલુરુ નજીક ચિક્કાબલ્લાપુરમાં ઝિકા વાયરસથી સંક્રમિત દર્દી મળી આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલોમાં આવતા તમામ […]

બેંગલુરુના બાયોલોજિકલ પાર્કમાં વાયરસ ફેલાતા 7 દિપડાઓના જીવ ગયા

બેંગલુરુઃ- તાજેતરમાં બેંગલુરના બાયોલોઝિક પાર્કથી ેક સાથે 7 દિપડાઓના મોતના સમાચાર સામે આવી રહ્યા છે આ પાર્કમાં વાયરસ ફેલવાની ઘટનામાં 7 દિપડાઓએ જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બેંગલુરુના બેનરઘટ્ટા બાયોલોજિકલ પાર્કમાં દીપડાના સાત બચ્ચા અત્યંત ચેપી વાયરસનો ચેપ લાગવાથી મૃત્યુ પામ્યા છે. આ વાયરસનું નામ છે ફેલાઈન પરવોવાઈરસ છે. ફેલાઇન પાર્વોવાયરસ એ એક વાયરલ રોગ […]

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ગણેશ ચતૂર્થીના પર્વ પર નોનવેજના વેચાણ પર પ્રતિબંધ રખાયો

દિલ્હીઃ- આવતીકાલે ગણેશચતૂર્થીનો પર્વ દેશભરમાં મનાવવામાં આવનાર છે જેથી ઠેર ઠેર ગણેશજીના આગમનની તૈયારીઓ થી રહી છએ ત્યારે કેટલાક વિસ્તારોમાં સખ્તી પણ વર્તવામાં આવી રહી છે જો કર્ણટાકની વાત કરીએ તો  બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગણેશ ચતુર્થીના અવસર પર માંસના વેચાણ અને પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ મૂક્યો છે. બીબીએમપી  એનિમલ એડવાઈઝરી બોર્ડે તમામ માંસની દુકાનના […]

કર્ણાટકના શહેરોમાં ટામેટાના ભાવમાં રાહત, ફરી ટામેટા પ્રતિ કિલો 20ના ભાવે મળતા થયા

બેંગલુરુઃ- છેલ્લા ઘણા દિવસોથી ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા હતા ત્યારે હવે કેટલાક શહેરોમાં ટામેટા પ્રતિ કિલો 50 થી 60 રુપિયે વેચાતા થયા છે ત્યારે આ સમગ્ર સ્થિતિમાં કર્ણટાકમાં ટામેટાના ભાવ મોંધવારી પહેલાના સમયમાં પરત ફર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણટાકના બેંગલુરુમાં ટામેટા હવે પ્રતિ કિલો 20 રુપિયે વેચાતા જોવા મળી રહ્યા છએ જેને લઈને […]

દેશમાં 85 કરોડથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ સસ્તા ડેટાનો લઈ રહ્યા છે આનંદ – બેંગ્લુરુમાં G20 ડિજિટલ અર્થવ્યવસ્થા મંત્રીઓની બેઠકમાં પીએમ મોદી

દિલ્હીઃ- ભારત વર્ષ 2023 દરમિયાન આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અનેક બેઠકો મળી રહી છે જેમાં દેશ વિદેશના મંત્રીઓ હાજરી આપી રહ્યા છએ ત્યારે આજે 19 ઓએગસ્ટના રોજ કર્ણટાકના બેંગલુરુ ખાતે જી 20 ડિજિટલ અર્થવ્યવસ્થા મંત્રીઓની બેઠક મળઈ છે જેમાં  પીએમ મોદીએ આ બેઠકને વર્ચ્યુએલ રીતે સંબોધિત કરી હતી અને […]

કર્ણાટકના ક્રાઈમ બ્રાંચ દ્રારા બેંગલુરુમાંથી ઘરપકડ કરાયેલા આતંકીઓનું લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન , તપાસમાં અનેક ખુલાસા

બેંગલુરુઃ- સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે કર્ણાટકના બેંગલુરુમાંથી પાંચ આતંકવાદી શકમંદોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી પિસ્તોલ, કારતૂસ, ફાયર આર્મ્સ અને વિસ્ફોટકોમાં વપરાતા કાચા માલસામાનનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે હવે આ મામ લે અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ શકમંદોએ બેંગલુરુ શહેરમાં આતંકી હુમલા કરવાની યોજના બનાવી હતી. સીસીબીએ તેમની પાસેથી […]

કર્ણાટક ક્રાઈમ બ્રાંચ દ્વારા હુમલાનું કાવતરું ઘડનારા પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી

બેંગલુરુઃ- દેશમાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના કાવતરા ઘડી રહ્યા છએ જો કે ક્રાઈમબ્રાંચ, પોલીસ અને સુરક્ષાદળો દ્રારા સત આતંકીઓ પર ખાસ નજર રાખીને તેમના નાપાક ઈરાદાઓ ને નિષ્ફળ બનાવી રહ્યા છે ત્યારે આવા જ 5 શંકાસ્પદ આતંકીની કર્ણાટકમાં ઘરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચએ કર્ણાટકના બેંગલુરુમાંથી પાંચ શંકાસ્પદ […]

PM મોદીએ વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું -પોતાના સંબોધનમાં વિપક્ષની બેઠક પર સાધ્યું નિશાન

દિલ્હીઃ- આજે બેંગલુરુમાં વિપક્ષો એકજૂટ થઈને બેઠક યોજી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ આ બેઠક પર વાર કર્યો હતો અને કહ્યું હતું કે  આ વિપક્ષી એકતા પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠકને ‘હાર્ડકોર ભ્રષ્ટાચાર સંમેલન’ ગણાવી હતી. પીએમ મોદીએ આજરોજપોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. અહીં વિપક્ષ પર નિશાન […]

‘કર્ણાટકમાં નફરતની દુકાન બંધ થઈ, ખુલ્યું પ્રેમનું બજાર’, રાજ્યમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંઘીની પ્રતિક્રીયા

કર્ણાટકમાં નફરતની દુકાન બંધ થઈ- રાહુલ ગાંઘી  રાજ્યમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંઘીની પ્રતિક્રીયા બેંગલુરુઃ- કર્ણાટકમાં આજે સવારથી જ મતગણતરી શરુ થઈ ચૂકી છે રુઝાન પ્રમાણે કોંગ્રેસ ભારે વોટ સાથએ આગળ વધી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસની દેખાતી જીત પર નેતા રાહુલ ગાંઘીએ પ્રતિક્રીયા આપી છે,  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ટ્રેન્ડમાં બહુમતી […]

કર્ણાટકના બેંગલુરુમાં આજે સવારથી જ કલમ 144 લાગૂ , કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દારુના વેંચાણ પર પ્રતિબંધ

બેગંલુરુમાં મતગણતરીને લઈને ઘારા 144 લાગુ મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરાયા બેંગલુરુઃ- આજરોજ સવારે 8 વાગ્યાથી જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે, બેંગલુરુ પોલીસે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે આ સાથએ જ મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તૈનાતી કરવામાં આવી છે. બેંગલુરુ જિલ્લામાં 5 મતગણતરી કેન્દ્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code