1. Home
  2. Tag "BENGLURU"

વિદેશથી સોનુ લાવવાના અવનવા પેતરા – હવે બેંગકોકથી એક વ્યક્તિ ચપ્પલમાં 1 કિલોથી વધુ વાલુ

વિદેશથી સોનુ લાવવાનો વધતચો ક્રેઝ એક યુવક સપ્પલમાં સોનું સંતાડીને બેંગલુરુ પહોચ્યો બેંગલુરુઃ- આજકાલ વિદેશની દેશમાં સોનુ ગમે તે રીતે લાવવાની ઘટનાઓ વધતી જઈ રહી છએ થોડા દિવસ પહેલા એક યુવક ટેપ પટ્ટીની મદદથી પગમાં સંતાડીને સોનુ લાવ્યો હતો ત્યારે હવે એક આવીજ ઘટના બેંગલુરુ એરપોર્ટ પરથી સામે આવી છે જેમાં યુવક બેંગકોકથી ચપ્પલમાં સોનુ […]

કર્ણાટકમાં વડાપ્રધાન મોદીના સંબોધનની વાતોના કેટલાક અંશો અહી જાણો

પીએમ મોદીએ બેંગલુરુને આપી એક્સપ્રેસવેની ભેંટ જાહેરસભાનું કર્યું સંબોધન બેંગલુરુઃ- આજરોજ 12મી માર્ચને રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં છે જ્યા તેમણે વ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ માંડ્યામાં રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને જોવા આવ્યા હતા આ રોડ શો દરમિયાન પીએમ મોદી પર […]

પીએમ મોદીએ કર્ણાટકમાં શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું , કહ્યું તે દિવસ દૂર નથી જ્યારે લોકો મેઈ ઈન ઈન્ડિયાના પ્લેનમાં ઉડાન ભરશે

પીએમ મોદીએ શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું કહ્યું નાના શહેરોને પણ એરકનેક્ટિવિટીથી જોડવા જોઈએ બેંગ્લુંરુ –  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ સોમવારે બેંગલુરુ ખાતે શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું છે આ દરમિયાન તેમણે જાહેર સભા પણ સંબોધિ હતી . શરુાતના ભાષણમાં તેમણે કહ્યું કે  આજે ફરી એકવાર મને કર્ણાટકના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને […]

PM મોદીએ એરો ઈન્ડિયા શોનું ઉદ્ઘાટન કર્યું – કહ્યું ‘અમૃત કાલનું ભારત એક ફાઈટર પાઈલટની જેમ આગળ વધી રહ્યું, ભારતની ગતિ ઝડપી હોવા છત્તા તે જમીન સાથે જોડાયેલું છે’

પીએમ મોદીએ એરો ઈન્ડિયા શોનું કર્યું ઉદ્ધાટન ભારત હંમેશા જમીન સાથે જોડાયેલું છે દિલ્હીઃ-  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો  ઈન્ડિયા 2023 ની 14મી આવૃત્તિ બેંગલુરુમાં યેલાહંકાના એરફોર્સ સ્ટેશન ખાતે ઉદ્ઘાટન કર્યું છે. એર ચીફ વીઆર ચૌધરીએ ઉદઘાટન સમારોહમાં ગુરુકુલ રચનાનું નેતૃત્વ કર્યું અને ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. આ સહીત અહી રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ […]

બેંગ્લુરુમાં એરો ઇન્ડિયા શો દરમિયાન આજુબાજુના વિસ્તારમાં તમામ નોનવેજ ની દુકાનો બંધ રખાશે, જાણો કારણ

એરો ઈન્ડિયા શો દરમિયાન નોનવેજની દુકાનો રહેશે બંધ નિયમોનું ઉલન્ઘન કરનાર સામે કાર્યવાહી કરાશે બેંગલુરુઃ-બેંગલુરુમાં એરો ઈન્ડિયા શો 13 થી 17 ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે તો તેને ધ્યાનમાં લેતા મ્યુનિસિપલ કોર્પોરેશનેએરો ઈન્ડિયા શોને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી માંસના સ્ટોલ, માંસાહારી હોટલો અને રેસ્ટોરાં બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકે […]

એશિયાનો સૌથી મોટો એર- શો ફેબ્રુઆરી 2023મા બેંગલુરુ ખાતે યોજાશે – તૈયારીઓ શરુ

2023માં એર શોનું આયોજન બેંગલુરુ ખાતે અત્યારથી જ ફેબ્રુઆરી મહિના માટેની તૈયારીઓ શરુ ડિફેન્સ એક્સ્પો 2022નું ગુજરાતની રાજધાની ગાંઘીનગર ખાતે ભવ્ય આયોજન બાદ હવે સંરક્ષણ મંત્રાલયે આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર એરો-ઈન્ડિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2023માં એશિયાનો સૌથી મોટો એર-શો બેંગલુરુમાં યોજાવા જઈ રહ્યો છે. એરો-ઈન્ડિયાનું આયોજન 13-17 ફેબ્રુઆરી […]

બેંગલુરમાં વરસાદનો કહેર – રસ્તાઓ પાણીમાં ગરકાવ, લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

બેંગલોરના હાલ વરસાદથી થયા બેહાલ રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ બેંગલુરુઃ- દેશભરમાં વરસાદની મોસમ ચાલી રહી છે ત્યારે બેંગલુરુમાં વિતેલા દિવસને રવિવારથી જ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકના ભારે વરસાદના કારણે મહાનગરના અનેક રહેણાંક સહિતના ક્ષેત્રોમાં પાણી ભરાઈ ગયા છે તથા મહાનગરોના અનેક ક્ષેત્રોમાં માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ બની છે. […]

આકાશમાં બે ઈન્ડિગોના વિમાન સામસામે અથડાતા રહી જતા દૂર્ઘટના ટળી – 400 યાત્રીઓના જીવ બચ્યા

ઈન્ડિયો સાથે દૂરપ્ઘટના થતી ટળી સામસામે બે ફ્લાઈટ અથડાતા રહી ગઈ બંગલુરુ – થોડા દિવસ પહેલા એક મોટી હોનારત ટળી છે, જો કે આ ઘટનાની જાણ વિતેલા દિવસે થઈ છે, વાત જાણે એમ છે કે  બેંગ્લુરુ એરપોર્ટ પર મોટી દુર્ઘટના થત થતા ટળી હતી. આ વાત છે 9 જાન્યુઆરીના રોજ સવારની જ્યારે એરપોર્ટ પર ટેકઓફ […]

રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ માણવામાં દિલ્હીવાસીઓ મોખરે – તો આ શહેરના લોકો એ ડિસેમ્બરમાં ગટગટાવ્યો 50 હજાર લીટર દારૂ 

વર્ષ દરમિયાન સૌથી વધુ બહાર ભોજન લેવામાં દિલ્હીવાસીઓ બેંગલોરના લોકોએ ડિસેમ્બરમાં જ 50 હજાર લીટર દારૂ ગટગટાવ્યો   દિલ્હીઃ- હાલ દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે વિતેલા વર્ષમાં પણ લોકો એ પોતાના મોજ શોખ પુરા કરવામાં કોઈ પણ પ્રકારની કસર છોડી નહોતી,કોરોના મહામારી વચ્ચે વર્ષ 2021માં દેશના 4.5 કરોડથી વધુ લોકો તેમની ફેવરિટ રેસ્ટોરન્ટમાં […]

ઓમિક્રોનના કહેરથી બેંગલુરુ રેડ ઝોનમાં – 7 જાન્યુઆરી પહેલા લાગી શકે છે પ્રતિબંધો

ઓમિક્રોનને લઈને હવે બેંગલુરુ રેડ ઝોનમાં  7 તારીખ પહેલા લાગી શકે છે પ્રતિબંધો   બેંગલુરુઃ- સમગ્ર દેશભરમાં જ્યા ઓમિક્રોનના કેસોમાં વધારો થR રહ્યો છે તો બીજી તરફ કોરોનાના કેસો પણ વધી રહ્યા છે,કર્ણાટકની સ્થિતિ પમ કંઈક એવી જ જોવા મળે છે જેવને લઈને બેંગલુરુમાં પણ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે, કર્ણાટકમાં નવા વર્ષ નિમિત્તે નાઇટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code