1. Home
  2. Tag "Berlin"

PMનો યુરોપ પ્રવાસઃ બર્લિનમાં જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ અને નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક મળી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 3 યુરોપિયન દેશના પ્રવાસે છે અને જર્મનીના બર્લિન પહોંચ્યાં હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હોટલ ઉપર પણ મોટી સંખ્યામાં ભારતીયો તેમને મળવા ઉમટી પડ્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ સાથે મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવો વચ્ચે ભારત અને જર્મનીના […]

પીએમનો યુરોપ પ્રવાસઃ બર્લિનમાં ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યાં

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસની મુલાકાતે બર્લિન પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. PM નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય વિદેશ પ્રવાસમાં જર્મની-ડેનમાર્ક અને ફ્રાન્સમાં 25 કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન ઉર્જા, સુરક્ષા અને આર્થિક સંબંધો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી તેમના યુરોપ પ્રવાસ દરમિયાન જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, […]

વડાપ્રધાન મોદી યુરોપિયન દેશોના પ્રવાસેઃ બર્લિનમાં પીએમનું ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ યુરોપિયન દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી આજે અહીં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરશે અને એક સમુદાય કાર્યક્રમને સંબોધશે. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, આજે બર્લિન પહોંચ્યો છું. આજે હું જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કરીશ […]

લો બોલો! જર્મન પોલીસે 6 કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સી પકડી પણ પાસવર્ડ તો મળતો જ નથી

જર્મન પોલીસે 6 કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સી પકડી પાડી જો કે આરોપીએ પોલીસને બિટકોઇનનો પાસવર્ડ આપવાનો કર્યો ઇનકાર પોલીસના સામ-દામ-દંડ-ભેદ છતાં આરોપીએ છેક સુધી મોઢું ન જ ખોલ્યું બર્લિન:  આજના સમયમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની બોલબાલા છે પરંતુ કેટલાક દેશોમાં હજુ પણ બિટકોઇનને ગેરકાયદેસર ગણવામાં આવે છે અને બિટકોઇનનો ઉપયોગ કરતા લોકો વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવે છે. જર્મનીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code