‘RRR’ બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ બની,દેશનું વધાર્યું ગૌરવ
મુંબઈ:દિગ્ગજ ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત અને રામ ચરણ-જુનિયર એનટીઆર અભિનીત ફિલ્મ ‘RRR’એ ફરી ભારતનો ઝંડો ઊંચક્યો છે.ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા બાદ, ફિલ્મે હવે 28મા ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં પણ બે એવોર્ડ મેળવ્યા છે.ગોલ્ડન ગ્લોબ જીત્યા બાદ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો છે.આ સિવાય ફિલ્મે તેના ગીત ‘નાટુ […]