1. Home
  2. Tag "Bet Dwarka"

બેટ દ્વારકામાં 4 દિવસ બાદ મંદિર દર્શન માટે ખૂલ્લુ મુકાતા ભાવિકો ઉમટી પડ્યાં

બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનને લીધે મંદિર દર્શન માટે બંધ કરાયુ હતું બેટ દ્વારકામાં ખાનગી વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો મંદિરના દ્વાર ખૂલતા ભાવિકોની દર્શન માટે લાઈનો લાગી દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા બેટ દ્વારકામાં સમુદ્રકાંઠે વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. આથી છેલ્લા ચાર દિવસથી દબાણો હટાવવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને 260 […]

બેટ દ્વારકામાં ચોથા દિવસે પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી, 3 દિવસમાં 260 મકાનો તોડી પડાયા

• ગેરકાયદે ધાર્મિક દબાણો પણ કરાયા દૂર • રૂપિયા 30 કરોડની સરકારી જમીન ખૂલ્લી કારાવાઈ • બેટ દ્વારકામાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દ્વારક: બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રહી હતી. છેલ્લા ત્રણ દિવસમાં બાલાપરમાં 260 જેટલાં મકાન તોડવામાં આવ્યા છે. ગેરકાયદે બાંધકામો દૂર કરી 60800 ચોરસ મીટર સરકારી જમીન ખાલી […]

બેટ દ્વારકામાં ત્રીજા દિવસે મેગા ડિમોલિશન, બે દિવસમાં 110 મકાનો તોડી પડાયા

250 આસામીઓને તંત્ર દ્વારા નોટિસો ફટકારી હતી દબાણો હટાવવામાં 1000 પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત દબાણો હટાવાતા ચારેબાજુ કાટમાળના ઢગલાં નજરે પડે છે દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધિશના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. અને પ્રવાસીઓ બેટ દ્વારકાની પણ મુલાકાત લેતા હોય છે. બેટ દ્વારકામાં વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. ત્યારે તંત્ર દ્વારા પુરતા પોલીસ […]

બેટ દ્વારકાના કેશવરાયજીના મંદિરને ડિમોલીશનની નોટિસ મળતા બ્રહ્મ સમાજમાં રોષ

ગૌચરની જમીનમાંથી દબાણ હટાવવા ફરમાન, 100 વર્ષ જુના મંદિરની માલિકીના પુરાવા હોવાનો સમિતિનો દાવો, પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના આગેવાનો હાઈકોર્ટમાં મનાઈહુક્મ લેવા દોડ્યા દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ રોષે ભરાયા છે. તંત્ર દ્વારા આ જમીન ગૌચરની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે […]

બેટ દ્વારકાના સમુદ્ર પરના સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રખાશે, PM રવિવારે લોકાર્પણ કરશે

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું તા.25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરશે. અંદાજીત રૂ. 978.93 કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેયડ બ્રિજનું નિર્માણ થયુ છે.  સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે. જેમાં પોસ્ટરમાં સિગ્નેચર બ્રિજની જગ્યાએ સુદર્શન બ્રિજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેટ દ્વારકા ખાતે નવનિર્મિત સિગ્નેચર બ્રિજનું […]

મોરબી દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં, બેટ દ્વારકામાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ મામલે 25 બોટ સસ્પેન્ડ

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, તેમજ આવી ફરીથી અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ પુલ સહિતના સ્થળોને લઈને પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન બેટદ્વારકા ખાતે પ્રવાસીઓને લઈને જતી બોટોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ક્ષમતા કરતા પ્રવાસીઓને લઈ જવા માટે 25 જેટલી બોટને સસ્પેન્ડ કરવામાં આવી છે. […]

બેટ દ્વારકામાં સરકારી જમીનો પર મોટાપાયે બાંધકામ કરવા પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરાશેઃ રેન્જ IG

જામ ખંભાળિયાઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં સરકારી જમીનો પરના દુર કરવા ઝંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં બેટ દ્વારકામાં સૌથી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતા. અને પોલીસના સઘન બંદોબસ્ત સાથે ત્રણ દિવસ કામગીરી ચાલી હતી. દરમિયાન  એક જ સમાજ દ્વારા બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ માટે રૂપિયાની રકમ ક્યાંથી આવી તે બાબતની ઊંડી તપાસ સુરક્ષાની દ્રષ્ટિએ […]

બેટ દ્વારકામાં સરકારી જમીન પરના દબાણો હટાવવા મેગા ઓપરેશન, 1000 પોલીસ જવાનો ખડકાયાં

જામખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુ વિસ્તારમાં શનિવારે વહેલી સવારથી રાજયના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જુદા જુદા જિલ્લાના મોટા પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં મોટું સંવેદનશીલ ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તોડતા પૂર્વે રાત્રીથી જ કેટલાક શખ્સોને પોલીસ ઉપાડીને અજ્ઞાત સ્થળે લઇ ગઇ હતી અને બેટ દ્વારકામાં લોકોની અવરજવર બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code