આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ મારુ સન્માન મારી જવાબદારી
(દિપાલી પ્રજાપતિ, ભાભર) अब तराशने दो मुझे खुदको अपने तरीके से.. | तुम्हारे तौर-तरीको ने तो मुझे चुर-चुर ही किया है | ચાલો આવી ગઈ 8મી માર્ચ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી ઉપર દર વર્ષે આ દિવસે મહિલા સશક્તિકરણ પર ન જાણે કેટકેલાય પ્રવચનો થાય છે અને આ દરેકમાં સ્ત્રીને એક દિવસ માટે મહાન બનાવાની […]


