1. Home
  2. Tag "Bhabhar"

ધો-10નું પરિણામઃ ભાભરની શ્રી રાધે ઈન્ટરનેશન સ્કૂલની મિત્તાલી ચૌધરીએ 99.33 PR મેળવીને ગૌરવ વધાર્યું

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભાભરમાં આવેલી જાણીતી સ્કૂલ શ્રી રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની ધો-10ના વિદ્યાર્થીઓ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થઈને સ્કૂલ અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય સરકાર આયોજિત વર્ષ 2022-23 ધોરણ-10 બોર્ડ પરિણામમાં ભાભર તાલુકા કક્ષાએ શિક્ષણની સાથે-સાથે અનેક ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવતી […]

ભાભરઃ રાજ્ય કક્ષાએ સ્પોર્ટ્સ લેવલે રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીની પસંદગી

અમદાવાદઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત હાઈટ હન્ટ પ્રોગ્રામમાં રાજ્યના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ – 8 ના વિદ્યાર્થી દેસાઈ રમેશભાઈ અમરતભાઈ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં રાજ્ય કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલ માં તેમની પસંદગી થઈ છે. તે બદલ માર્ગદર્શક શિક્ષકો તથા વિદ્યાર્થીને શાળાનું, […]

કલા મહાકુંભ 2023: ભાભરની રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ ઝળકી

અમદાવાદઃ મહેસાણામાં નિલકંઠ વિદ્યાલય ખાતે ઉત્તર ઝોન કક્ષાના કલા મહાકુંભ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતની અનેક સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાભરની રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ લોકગીત સ્પર્ધામાં દ્રીતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાભરની બાળાઓએ ઉત્તર ઝોન કક્ષાના કલા મહાકુંભમાં લોકગીત વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી પોતાનું કૌતુક દેખાડયું હતું. વિદ્યાર્થીઓમાં […]

ભાભરમાં રાષ્ટ્રભક્તિના માહોલમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈઃ મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રાની શરૂઆત શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના કેમ્પસથી કૉલેજ કેમ્પસ ડિરેક્ટર દામીનીબેન સોની અને કૉલેજનાં પ્રિન્સીપાલ ડો. જીબીન વર્ગીસ સર દ્વારા લીલી […]

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગ ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા શહીદો માટે શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજાયો, સાથે રેલી પણ યોજાઇ

સીમા જન કલ્યાણ સમિતિ દ્વારા દિવંગત શહીદો માટે શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ દ્વારા પણ શ્રદ્વાંજલિ આપવામાં આવી કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન પાળીને આપી શ્રદ્વાંજલિ તે ઉપરાંત ભાભર શહેરમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું અમદાવાદ: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ મારુ સન્માન મારી જવાબદારી

(દિપાલી પ્રજાપતિ, ભાભર) अब तराशने दो मुझे खुदको अपने तरीके से.. |  तुम्हारे तौर-तरीको ने तो मुझे चुर-चुर ही किया है |  ચાલો આવી ગઈ 8મી માર્ચ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી ઉપર દર વર્ષે આ દિવસે મહિલા સશક્તિકરણ પર ન જાણે કેટકેલાય પ્રવચનો થાય છે અને આ દરેકમાં સ્ત્રીને એક દિવસ માટે મહાન બનાવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code