1. Home
  2. Tag "Bhachau"

ભચાઉમાં રાજ્યપાલના હસ્તે દિવ્યાંગજનોને સાધન-સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ, દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાય-સાયકલ, વ્હીલચેર,  સ્માર્ટફોન અપાયા, સમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલની અપીલ ભૂજઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે  નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના […]

ભચાઉના બંધણીમાં મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકો સામે ગ્રામજનોનું આંદોલન

મીઠા ભરેલી ટ્રકોની સતત અવર-જવરથી માર્ગ જર્જરિત બન્યો ગ્રામજનોએ 200થી વધુ મીઠા ભરેલી ટ્રકો અટકાવી ગામ વચ્ચેથી પૂરફાટ ઝડપે જતા ડમ્પરોને લીધે અકસ્માતનો ભય ભૂજઃ ભચાઉના બંધણી ગામ વચ્ચેથી પસાર થતા મુખ્ય માર્ગ પર મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકોની 24 કલાક અવર-જવર રહેતી હોય છે, ગામ વચ્ચેથી પૂરફાટ ઝડપે દોડતા મીઠા ભરેલા ડમ્પરોને કારણે ગ્રામજનો કંટાળી […]

ભચાઉ નજીક હાઈવે પર કોલસી ભરેલી ટ્રકે પલટી ખાતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

પોલીસે ક્રેન મંગાવીને મહામહેનતે પલટી ખાધેલી ટ્રકને હટાવી, એક તરફનો હાઈવે બંધ કરવાની ફરજ પડી, ટ્રકમાં ઓવરલોડ માલ ભર્યો હોવાથી ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો ભૂજઃ કચ્છમાં મહત્વના બે બંદરો હોવાને લીધે તેમજ લિગ્નાઈટની ખાણ હોવાને લીધે મોટો પ્રમાણમાં માલની હેરાફેરી થતી હોવાથી હાઈવે પર 24 કલાક ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે ભચાઉ નજીક હાઈવે […]

કચ્છના ભચાઉમાં રખડતા આખલાએ અડફેટે લેતા વૃદ્ધાનું મોત

ભચાઉમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, વૃદ્ધા પોતાના ઘરમી બહાર બેઠા હતા ત્યારે દોડી આવીને આખલાએ ઢીંચ મારી, વદ્ધાને ભૂજ અને ત્યાંથી અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. ભૂજઃ કચ્છમાં રાપર સહિત તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ છે, રખડતા ઢોરને લીધે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ભચાઉમાં રખડતા આખલાએ વૃદ્ધાનો ભોગ લીધો છે. […]

ભચાઉમાં બુટલેગરે પોલીસ પર કર્યો હત્યાનો પ્રયાસ, બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ

ભૂજઃ કચ્છમાં કેટલાક પોલીસ કર્મચારીઓની સાંઠગાંઠથી દારૂની બદી વકરી છે. ત્યારે ભચાઉ નજીક સમીસાંજે દારૂના ગુનામાં વોન્ટેડ ચિરઈના કુખ્યાત બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર થાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે થાર જીપ લઈ નાશી રહેલા બુટલેગર પર એક રાઉન્ડ ફાયરિંગ કરી ઝડપી લીધા બાદ કારની તલાશી લેતા તેમાંથી 18 બિયરના […]

ભચાઉ નજીક રોડ સાઈડ પાર્ક કરેલા ટ્રેકટર સાથે પૂરફાટ ઝડપે ડમ્પર અથડાતા મહિલાનું મોત

ભચાઉઃ કચ્છમાં પૂરફાટ દોડતા વાહનોને કારણે રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ભચાઉ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. સર્વિસ રોડ સાઈડ પર પાર્ક કરેલા ટ્રેક્ટરને પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે હડફેટે લેતા ટ્રેક્ટરમાં સવાર શ્રમજીવી મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ […]

ભચાઉના લાકડિયા ગામે ટ્રક અને ઈકોકાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 5 સહિત 6ના મોત

ભૂજઃ  કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ભચાઉના લાકડિયા નજીક સર્જાયો હતો. ભચાઉ તાલુકાના લાકડીયા નજીક ટ્રક ટ્રેલર અને ઈકોકાર સામસામે અથડાતા એક જ પરિવારનો પાંચ વ્યકિતઓ અને કાર ચાલકના ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યા હતા. મૃતક પરિવાર ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના  પટેલ સમાજના હોવાનું જાણવા મળ્યું છે. […]

ભચાઉના સામખિયાળી નજીક ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ભચાઉના સામખિયાળી નજીક નેશનલ હાઈ-વે પર ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે સર્જાયો હતો. જેમાં ટ્રેકટરની ટ્રોલીમાં બેઠેલા ત્રણના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રેલર સાથે તેનો ચાલક ફરાર થયો હતો. જોકે, હાઈવે હોટલ નજીકથી પોલીસને બીનવારસી ટ્રેલર મળી આવ્યુ હતું, પોલીસે અકસ્માતે મોતનો […]

કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ભચાઉ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ

કચ્છમાં ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ગઈકાલે નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ અમદાવાદઃ રાજ્યમાં ફરીએકવા ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ વખતે રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં ધરા ધ્રુજી હતી. ભૂકંપના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ નજીક નોંધાયું હતું અને તેની તીવ્રતા લગભગ 3.2 નોંધાઈ હતી. જો કે, […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ 3.2ની તીવ્રતા નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી હતી. મધ્યરાત્રિ બાદ ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન રાતના 12.58 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 16 કિમી દૂર નોંધાયું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code