અંબાજી: ભાદરવી પૂનમના મેળામાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં
ગાંધીનગર: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પહોંચી ચૂક્યા છે. પગપાળા આવતા યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સેવા કેમ્પોમાં યાત્રિકો માટે સુવિધાઓ પગપાળા જતા યાત્રિકોને આ […]