મહારાષ્ટ્રના ગવર્નરને હટાવાની માંગમાં હવે શરદ પવારે શૂર પુરવ્યા- કેન્દ્રને આપી આ અંગેની ચેતવણી
મહારાષ્ટ્રના ગવર્નરને હટાવાની માંગ શરદ પવારે પણ આ માંગ કેન્દ્ર સામે મૂકી દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને પોતાના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને તેઓ સતત વિવાદમાં આવ્યા હતા આ વિવાદ બાદ શિવસેના સહીત અનેક લોકોએ તેમને પદ છોડવા નું કહ્યું ત્યારે […]


