ઘરે બનાવો મહારાષ્ટ્રની પ્રખ્યાત મસાલેદાર વાનગી ભજીયા ઉસળ, જાણો રેસીપી
રેસીપી, 10 જુલાઈ 2026: ઉસળ મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી. મોટાભાગના લોકોએ સેવ ઉસળ કે ઉસલ પાઉં ખાધા જ હશે. ભજીયા ઉસળ મહારાષ્ટ્રનું પ્રખ્યાત ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. ગરમાગરમ ભજીયા (મેથીના ગોટા) અને મસાલેદાર રસાવાળું ઉસળનું આ કોમ્બિનેશન ખાવામાં અદ્ભુત લાગે છે. જો તમે મસાલેદાર તીખી વાનગી ખાવાના શોખીન છો તો, ભજીયા ઉસળ રેસીપી ટ્રાય કરવી જોઇએ. […]


