કિટન ટિપ્સઃ- કાઠીયાવાડી સ્ટાઈલમાં ભાખરી બનાવી હોય તો જાણીલો પરફેક્ટ રીત
ભાખરીને પરફેક્ટ બનાવા જોઈલો આ રીત ભાખરી એકદમ નમર બને છે ભાખરી સામાન્ય રીતે ગુજરાતીઓને ખોરાક છે,સવારે નાસ્તાથી લઈને કેટલાક ઘરોમાં સાંજે શાકમાં પણ ભાખરી બનાવામાં આવતી હોય છે. ઘણા લોકોની ફરીયાદ હોય છે કે અમારી ભાખરી નરમ નથી બનતી તો આજે આપણે ચા સાથે નાસ્તામાં સોફ્ટ અને બહારથી ક્રિસ્પી ભાખરી બનાવાની રીત જોઈશું સામગ્રી […]