ભારતનું અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, યુએનનો અંદાજ
નવી દિલ્હીઃ તાજેતરમાં પ્રકાશિત થયેલા યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ (WESP) 2025 રિપોર્ટ અનુસાર, ભારતનું અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે. આ મુખ્યત્વે ખાનગી વપરાશ અને રોકાણ પર આધારિત છે. યુએનના મુખ્ય આર્થિક અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે સેવાઓ અને કેટલાક ઉત્પાદિત માલમાં ભારતની મજબૂત નિકાસ વૃદ્ધિ આર્થિક […]