1. Home
  2. Tag "bharat"

દેશની તમામ મેટ્રો રેલ સિસ્ટમમાં દૈનિક 10 મિલિયનથી પ્રવાસીઓ કરે મુસાફરી

નવી દિલ્હીઃ ભારતના વર્તમાન મેટ્રો રેલ નેટવર્કના ત્રણ-ચતુર્થાંશથી વધુની કલ્પના અને નિર્માણ અને સંચાલન દસ વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલા કરવામાં આવ્યું હતું. ઘણી મેટ્રો રેલ સિસ્ટમ થોડા વર્ષો જૂની છે. તેમ છતાં, દેશની તમામ મેટ્રો સિસ્ટમમાં દૈનિક રાઇડર્સની સંખ્યા 10 મિલિયનને વટાવી ચૂકી છે અને આગામી એક-બે વર્ષમાં તે 12.5 મિલિયનને વટાવી જવાની ધારણા […]

ભારતમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 3420 ઉપર પહોંચ્યો, નવા 752 પોઝિટિવ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરનાની ગતિ વધી રહી છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના નવા 752 પોઝિટિવ કેસ નોંધાયાં છે. તેમજ ચાર દર્દીઓના મોત થયાં હતા. આમ દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 3420 ઉપર પહોંચ્યો છે. દેશમાં સૌથી વધારે કેરલમાં 266 કેસ નોંધાયાં છે. જ્યારે કેરલમાં બે અને કર્ણાટક અને રાજસ્થાનમાં એક-એક દર્દીના મોત […]

ભારતઃ હાઇવે પર ગતિ મર્યાદાની અંદર વાહન ન ચલાવવા બદલ દંડની જોગવાઈ

નવી દિલ્હીઃ મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 112ના સંદર્ભમાં મંત્રાલયે 6 એપ્રિલ, 2018ના નોટિફિકેશન એસ.ઓ. 1522 (ઇ) દ્વારા ભારતમાં વિવિધ માર્ગો પર દોડતા મોટર વાહનોના વિવિધ વર્ગોના સંદર્ભમાં મહત્તમ ગતિ મર્યાદા નક્કી કરી છે. મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 183માં વધુ પડતી ઝડપે વાહન હંકારવા બદલ દંડની જોગવાઈઓ સામેલ છે. તેમ લોકસભામાં એક લેખિત જવાબમાં […]

દેશને નુકશાન પહોંચાડનારને ક્યારેક છોડી ના શકાયઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સાથે જોડાયેલા 150 વર્ષ જૂના કાયદાઓમાં મોટા ફેરફારો અને સુધારા કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા અગાઉ રજૂ કરાયેલા આ બિલોનો બુધવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ચર્ચા દરમિયાન વિગતવાર જવાબ આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી શાહે કહ્યું કે આ ઐતિહાસિક ગૃહમાં લગભગ 150 વર્ષ જૂના […]

ESI યોજના હેઠળ એક મહિનામાં 17.28 લાખ નવા કામદારો નોંધાયા

નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC)ના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર, ઓક્ટોબર, 2023 મહિનામાં 17.28 લાખ નવા કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા છે. ઑક્ટોબર, 2023 મહિનામાં લગભગ 23,468 નવી સંસ્થાઓની નોંધણી કરવામાં આવી છે અને કર્મચારીઓની રાજ્ય વીમા નિગમની સામાજિક સુરક્ષા છત્ર હેઠળ લાવવામાં આવી છે, આમ વધુ કવરેજ સુનિશ્ચિત કરે છે. ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે રાષ્ટ્રના યુવાનો માટે વધુ […]

ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં ભારત કેમ હાર્યુ? કેન્દ્રિય ગૃહમંત્રીએ કારણ આપ્યું

નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલ ફાઈનલ મેચને જોવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા. માત્ર ફાઈનલ જ નહિ, અમિતશાહે ભારત અને પાકિસ્તાન મેચની પણ મજા માણી હતી. એક મીડિયા કાર્યક્રમ દરમિયાન અમિતશાહને વર્લ્ડકપના ફાઈનલ મેચમાં […]

દેશમાં એક જ વર્ષમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 32 હજાર રાહદારીઓના મોત

નવી દિલ્હીઃ માર્ગ અકસ્માતમાં રાહદારીઓ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. ભારતમાં લગભગ 32 હજાર રાહદારીઓ માર્ગ અકસ્માતમાં માર્યા ગયા છે. રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાએ ગુરુવારે ગૃહમાં આ માહિતી રજૂ કરતી વખતે રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. રાજ્યસભાના સાંસદે ગૃહમાં જણાવ્યું કે 58 ટકા માર્ગ અકસ્માતોમાં રાહદારીઓ સામેલ છે. ભારતમાં અકસ્માતોના […]

GDP: ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકાના દરે વૃદ્ધિ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના GDPના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકાના દરે વૃદ્ધિ કરીને અર્થશાસ્ત્રીઓના અંદાજને ખોટા ઠેરવ્યા છે. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સાડા છ ટકા ગ્રોથ રેટનો અંદાજ આપ્યો હતો, […]

અમેરિકામાં શીખ અલગતાવાદી નેતાની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિકની સંડોવણીનો USનો દાવો

નવી દિલ્હીઃ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકાના ન્યૂયોર્કમાં શીખ અલગતાવાદી નેતાની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે, નિખિલ ગુપ્તાએ શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે એક વ્યક્તિને 1 લાખ ડોલરની સોપારી આપી હતી. 30 જૂને નિખિલ ચેક રિપબ્લિક ગયો હતો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓનું […]

ભારતમાં દર વર્ષે પ્રદુષણથી 24 લાખ લોકોના થાય છે મોત

રાજધાની દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ છે, પ્રદૂષણનું સ્તર એટલું વધી રહ્યું છે કે ખુલ્લી હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ઝેરી હવા દિલ્હીમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરી રહી છે. પ્રદૂષણ અહીં રહેતા લોકોનું આયુષ્ય સતત ઘટાડી રહ્યું છે. તેના નુકસાન અંગે દરરોજ નવા અહેવાલો સામે આવી રહ્યા છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code