ભારતમાં 45 ટકા લોકો ઈનટરનેટની સુવિધાનો નથી કરતા ઉપયોગ
મુંબઈઃ ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. છેલ્લા એકાદ દાયકામાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. પહેલા 2G, 3G, 4G અને હવે 5G સેવાઓ પણ ભારતમાં શરૂ થઈ ગઈ છે. વર્ષ 2024 માં, ભારતના કરોડો ટેલિકોમ વપરાશકર્તાઓએ 4G સેવા છોડી દીધી અને 5G સેવાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું […]


