ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગ ઘટનામાં ન્યાયિક તપાસના આદેશ
ભરૂચઃ ગુજરાતના સ્થાપના દિને જ ગઈ મોડી રાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગતા 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારબાદ સારવાર દરમિયાન વધુ બે ના મોત નિપજતા મૃત્યુઆંક 18 ઉપર પહોંચ્યા હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની વિગત એવી […]


