ભરૂચમાં મકાન ધરાશાયી, છ લોકો દટાયા
ભરૂચ: ભરૂચ શહેરમાં સજાનંદ ડેરી વિસ્તારમાં એક ઘર ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં એક જ પરિવારના 6 સભ્ય દબાઈ ગયા હતા, જેમાં ત્રણ બાળકનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે અને માતા-પિતા સારવાર હેઠળ છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધડાકાભેર મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ […]


