ભાવનગર-ધોલેરા હાઈવે પર બે લકઝરી બસ વચ્ચે અકસ્માત, 10 પ્રવાસીઓ ઘવાયા
બે લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં એક બસ પલટી ગઈ, ઘવાયેલા 10 પ્રવાસીઓમાં 3ની હાલત ગંભીર, બન્ને લકઝરી બસ સુરતથી ભાવનગર ઝઊ રહી હતી અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર ઓવરસ્પિડ અને ઓવરટેકને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ધોલેરા ભાવનગર હાઈવે પર હેબતપુર ગામ નજીક આજે વહેલી સવારે બે લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. […]