ભાવનગર માર્કેટ યાર્ડમાં કાલે 18મીથી 25મી ઓક્ટોબર સુધી હરાજી બંધ રહેશે
દિવાળીના તહેવારોને લીધે લેવાયો નિર્ણય, યાર્ડમાં શાકભાજી સિવાયની તમામ હરાજી બંધ રહેશે, 26મી ઓક્ટોબરથી માર્કેટ યાર્ડ પુનઃ ધમધમશે ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં દિવાળીના તહેવારોને લીધે આવતી કાલ તા. 18 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી શાકભાજી સિવાય તમામ હરાજી બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં 25મી ઓક્ટોબર સુધી અનાજ, કઠોળ, તેલીબીયા તથા કપાસ સહિત તમામ […]


