1. Home
  2. Tag "Bhavnagar-Okha train"

ભાવનગર-ઓખા ટ્રેનને બોટાદ નજીક ઉથલાવવાનો પ્રયાસ,

રેલવે ટ્રેક પર 4 ફૂટનો પાટાનો ટુકડો ઊભો કર્યો, લોકો પાયલોટની સમય સૂચકતાથી ટળી મોટી દુર્ઘટના, પોલીસે ડોગસ્ક્વોર્ડની મદદથી શરૂ કરી તપાસ બોટાદઃ રાજ્યમાં ચાર  દિવસ પહેલાં સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 […]

રેલવે ટ્રેક પર વીજળીનો જીવતો વાયર પડ્યો, જાણ થતાં જ ભાવનગર-ઓખા ટ્રેનને રોકી દેવાઈ

ભાવનગર :  રેલવેના કર્મચારીની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ઘટતી રહી ગઈ હતી. ભાવનગરથી ઓખા જવા માટે શનિવારે રાત્રિના 10:15 કલાકે રેલવે ટર્મિનલથી ઉપડતી ભાવનગર-ઓખા ટ્રેનને મોટી દુર્ઘટનામાંથી ઉગારી લેવાઈ હતી. ધોળા-સણોસરા વચ્ચે ટ્રેક પર વીજળીનો વાયર તૂટીને પડ્યો હતો. અને આ જીવંત વાયર હોવાથી ટ્રેન ટ્રેક પરથી પસાર થાત તો મોટી દુર્ધટના સર્જાવવાની શક્યતા હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code