ભાવનગર રેલવે ડિવિઝન હેઠળના બોટાદ, પાલિતાણા સહિત 18 સ્ટેશનોને કરોડોના ખર્ચે અપગ્રેડ કરાશે,
                    ભાવનગરઃ કેન્દ્રિય બજેટમાં ભાવનગર રેલવે ડિવિઝનના 18 રેલવે સ્ટેશનનોને અપગ્રેડ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાતા બોટાદ, પાલિતાણા સહિતના રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવશે. અને રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ભાવનગર રેલવે ડિવિઝન તળેના 18 રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવા માટે વર્ષ 2024-25ના બજેટમાં પર્યાપ્ત ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. અમૃત સ્ટેશન […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

