1. Home
  2. Tag "Bhavnagar-Somnath highway"

ભાવનગર-સોમનાથ હાઈ-વે પર એમ્બ્યુલન્સએ બાઈક સવાર બે યુવાનનોને ઉડાવ્યા

રોડ સાઈડ પર ઊભેલા બે બાઈક સવારોને ઉડાવ્યા, અકસ્માતની ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ, રોડ સાઈડ પર ઊભેલી બે મહિલા માંડ બચી ભાવનગરઃ રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ભડી ટોલનાકા પાસે હાઈવે પર એક ખાનગી એમ્બ્યુલન્સે રોડ સાઈડ પર બાઈક સાથે […]

ભાવનગર-સોમનાથ હાઈવેના વડલી ગામના સર્વિસ રોડ પર મહિનાથી ભરાયેલા વરસાદી પાણી

સર્વિસ રોડ પર સતત પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો પરેશાન, સર્વિસ રોડ પર ભરાયેલા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી, ગ્રામજનોએ હાઈવે ઓથોરિટીને કરી રજુઆત ભાવનગરઃ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ પડ્યો નથી. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક વડલી ગામ પાસે સર્વિસ રોડ પર એક મહિનાથી વરસાદના પાણી ભરાયેલા છે. તેથી વાહનચાલકોને ભારે મુશ્કેલી […]

ભાવનગર-સોમનાથ હાઈવે પર અકસ્માતના બનાવો રોકવા RTOનું ચેકિંગ

ઓવરસ્પીડમાં ચલાવાતા વાહનોને મેમો અપાયા 610 જેટલા ભારે વાહનોને બ્રેકલાઈટ, રેડિયમ પટ્ટી અને ઓવરલોડને લીધે દંડ કરાયો, નિયમ વિરૂદ્ધ ચલાવતા વાહનચાલકો પાસેથી 30 લાખનો દંડ વસુલ કરાયો  ભાવનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટાભાગના અકસ્માતના કેસમાં ઓવરસ્પિડ ડ્રાઈવિંગ, ભારે વાહનો પાછળ બ્રેકલાઈટ કે રેડિયમ પટ્ટી ન હોવી, ઓવરટેક, વગેરે કારણો જવાબદાર હોય છે. […]

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે મસમોટા અજગર આવી ચડ્યો

અજગરને જોઈને વાહનનોના પૈડા થંભી ગયા, કાગવદર ગામના લોકોએ દોડી આવી અજગરને દુર ખસેડ્યો, વન વિભાગને જાણ કરાઈ અમરેલીઃ ભાવનગરથી સોમનાથ સુધીના કોસ્ટલ નેશનલ હાઈવે પર સિહ જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને રાજુલા-પીપાવાવ અને જાફરાબાદ હાઈવે પર રાતના સમયે વાહન ચલાવવામાં ખૂબ તકેદારી રાખવી પડતી હોય છે. કારણે કે સિંહ તેના પરિવાર સાથે  […]

ભાવનગર-સોમનાથ હાઇવે પર સિંહ પરિવાર લટાર મારવા નિકળતા વાહન વ્યવહાર થંભી ગયો

અમરેલીઃ જંગલના રાજા ગણાતા વનરાજોને હવે રેવન્યુ વિસ્તાર ગમી ગયો હોય તેમ અમરેલી જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાના રાજુલા-જાફરાબાદને જોડતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર સિંહ પરિવારની સતત અવર-જવર જોવા મળે છે. ત્યારે સિંહ પરિવાર હાઈવે પર રોડ ક્રોસ કરી રહ્યા હોવાનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. ચાર સિંહ-સિંહણ તેમજ બે સિંહબાળની […]

ભાવનગર-સોમનાથ હાઈવે પર બે સિંહને જોઈને બાઈકસવાર બે યુવાનો પટકાતા ગંભીર

અમરેલીઃ જિલ્લામાં સિંહ અવારનવાર જોવા મળતા હોય છે. હાલ વરસાદી સિઝનમાં ખોરાકની શોધમાં સિંહ અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી જતાં હોય છે. જેમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તાર પણ વનરાજોને ફાવી ગયો હોય તેમ આંટાફેરા વધી ગયા છે. દરમિયાન ભાવનગર-સોમનાથ હાઈવે પર જાફરાબાદના બાલાની વાવ ગામ નજીક બે સિંહ દોડી આવતા આ સમયે હાઈવે પર બાઈક પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code