ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ, 111 મિલક્તોને સીલ, 30 લાખ વસુલાયા
ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવા વર્ષની શરૂઆત વેરાની કડક વસુલાતથી કરવામાં આવી છે. 1લી જાન્યુઆરીથી જ મ્યુનિ. કોર્પોરેશનના તમામ વિભાગોની બનાવેલી 26 ટીમો મેદાનમાં ઉતરી છે. વેરો બાકી હોય તેવી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકતોની જપ્તિની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને પ્રથમ દિવસે જ 111 મિલકતને જપ્ત કરાઈ હતી. વર્ષ 2022ના પ્રથમ દિવસે જ સામુહિક […]


