શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે ભાવનગર સૌથી મોટુ અને વિશાળ રાજ્ય હતું, વાંચો તેનો ઇતિહાસ
ભાવનગરનો છે અનોખો ઇતિહાસ એક સમયે હતું સૌથી મોટુ અને વિશાળ રાજ્ય મહારાજા ભાવસિંહજીએ કરી હતી તેની સ્થાપના આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજા શ્રી ભાવસિંહજીએ ભાવનગરની સ્થાપના વડવા ગામ નજીક 1743માં કરી હતી. હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીનાની ત્રીજના દિવસે ભાવનગરની સ્થાપના કરવામાં આવી હતી. […]


