1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરના ગોપનાથથી મહુવા સુધી દરિયા કાંઠા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન

દરિયાના છીછરા પાણીમાં છબછબિયા કરતા વિદેશી પક્ષીઓ કુંજ પક્ષીઓના કોલાહલથી અનેખો માહોલ નાના તળાવો, મીઠા પાણીના સરોવરોમાં પણ વિદેશી પક્ષીઓ ઉત્તરી આવ્યા ભાવનગરઃ શિયાળાની ઋતૂના પ્રારંભમાં જ રાજ્યના ગણાબધા વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. કચ્છના રણથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ તળાવો અને સરોવરોમાં વિદેશી પક્ષીઓએ મુકામ કર્યો છે.જ્યારે ભાવનગર જિલ્લામાં ગોપનાથથી મહુવા સુધીના દરિયા […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાર્યકર્તાને વિકટ સમયમાં મદદ કરી

ભાજપના કાર્યકર્તાના સાઢુભાઈના દીકરાનું વિદેશમાં નિધન થયું મૃતદેહને વતન લાવવામાં અમિતભાઈએ મદદ કરી સતત વ્યસ્ત રહેતા અમિતભાઈએ કાર્યકર્તાની વાત સાંભળીને મદદ કરી અમદાવાદઃ દેશના અન્ય રાજકીય પક્ષોથી ભારતીય જનતા પાર્ટી અલગ છે કારણ કે ભાજપે એ કાર્યકર્તાની પાર્ટી છે. ભાજપમાં કોઈ પણ વ્યક્તિ નેતા બને અને દેશના સર્વોચ્ચ સ્થાન વડાપ્રધાન પદ પર બેસે કે ગ્રહ […]

ભાવનગર નજીક હાઈવે પર ડમ્પર પાછળ ખાનગી લકઝરી બસ અથડાતા 6નાં મોત

લકઝરી બસના 20થી વધુ પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડાયા, લકઝરીના બસચાલકને રોડ સાઈડ પર પાર્ક કરેલું ડમ્પર દેખાયું નહીં, મેયર સહિત ભાજપના નેતા હોસ્પિટલ દોડી ગયા ભાવનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ ભાવનગરના ત્રાપજ નજીક ડમ્પર અને લકઝરી બસ વચ્ચે સર્જાયો હતો. ભાવનગરના  ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી […]

ભાવનગરમાં કારનું સ્ટિયરિંગ છોડીને સ્ટંટબાજી કરતા યુવાનને પોલીસે પાઠ ભણાવ્યો

• યુવાને ચાલતી કારના દરવાજા પર બેસીને સિગારેટ ફુંકતો વિડિયો બમાવ્યો હતો, • અમારા જેવું તમારાથી નો થાય તેમ લખીને પોસ્ટ વાયરલ કરી હતી. • યુવાનને સોશ્યલ મીડિયા પર વિડિયો મુકવો ભારે પડ્યો ભાવનગરઃ શહેરમાં કારનું સ્ટિયરિંગ છોડીને કારચાલવીને કારચાલક યુવાન ખૂલ્લા કારના દરવાજા પર બેસીને સિગારેટ ફુંકતો વિડિયો ઉતારીને સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યો હતો. […]

ભાવનગરમાં અધૂરા ફ્લાઈઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું

ધારાસભ્ય જીતુ વાઘાણીના હસ્તે અધૂરા બ્રિજનું લોકાર્પણ કરાયું, વાહનચાલકો 1.8 કિમીનું અંતર 3 મીનીટમાં કાપી શકશે, 5 વર્ષે પણ બ્રિજનું કામ પૂરૂ થયુ નથી ભાવનગરઃ શહેરમાં પ્રવેશના મુખ્ય માર્ગ પર દેસાઈનગરથી આરટીઓ સુધી ઓવરબ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું છે. આ કામ ક્યારે પુરૂ થશે એ નક્કી નથી. ત્યારે બ્રિંજના ટુ-વેમાંથી વન વે તૈયાર […]

ભાવનગરમાં 1.28 લાખ મિલકતધારકોનો 400 કરોડનો પ્રોપ્રટી ટેક્સ બાકી

કરદાતાઓને મસમોટુ રિબેટ આપવા છતાંયે નાગરિકો ઘરવેરો ભરતા નથી,  વન ટાઈમ સેટલમેન્ટ યોજનાને પણ નબળો પ્રતિસાદ, ઘણાબધા લોકોએ તો વર્ષોથી ઘરવેરો ભર્યો જ નથી   ભાવનગરઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત પ્રોપ્રટી ટેક્સ છે. પરંતુ આશ્વર્યની વાત તો એ છે કે, શહેરમાં 1.28 લાખ જેટલાં મિલકતધારકો પ્રોપ્રટી ટેક્સ ભરતા જ નથી. આવા મિલકતધારકો પાસે […]

ભાવનગરઃ સ્પર્મ વ્હેલ માછલીની 12 કરોડની ઉલટીની તસ્કરી કરતા બે લોકો ઝડપાયા

રાજકોટઃ ભાવનગર જિલ્લામાં આવેલા મહુવામાં સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસની તસ્કરીને પકડી પાડવામાં આવી છે. જોકે સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ નામના પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં આ એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હોવાની મહુવા પોલીસને જાણકારી મળતાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે એમ્બરગ્રીસ પદાર્થની સાથે બે શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ […]

ભાવનગરના અલંગમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા મેગા ઓપરેશન

• ડેપ્યુટી કલેક્ટર પોલીસ કાફલા સાથે દબાણો હટાવવા પહોંચ્યા, • 100 પાકા મકાનો તોડવા 9 જેસીબીને કામે લગાડ્યા, • સાથણીની જમીન કરતા વધુ દબાણો કરી જમીનો ભાડે આપી દીધી હતી ભાવનગરઃ જિલ્લાના અલંગમાં દરિયા કાઠા વિસ્તારમાં શિપિંગ બ્રેકિંગ માટે ફાળવેલા પ્લોટ્સની આજુબાજુ થયેલા કાચા-પાકા મકાનોના ગેરકાયદે દબાણો દુર કરવા માટે આજે મેગા ઓપરેશન હાથ ધરવામાં […]

પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

રાજકોટઃ પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. અશોકકુમાર મિશ્રએ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની સરપ્રાઈઝ મુલાકાત કરી. પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે ભાવનગરમાં વિવિધ સંસ્થાનાં આગેવાનોને મળ્યા અને તેમની રજૂઆત ધ્યાને લઇ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગેની ખાતરી આપી હતી. આ તકે ભાવનગર-સુરત ડેઇલી ટ્રેનની માંગ અંગે તેમણે જણાવ્યુ […]

ભાવનગરમાં નવાપરા વિસ્તારમાં કચરાના ઢગલાંમાંથી નકલી નોટો મળી

કચરાના ઢગલાંમાંથી 500ના દરની 95 નકલી નોટો મળી, લોકોએ કચરાના ઢગલામાં નોટો હોવાની પોલીસને જાણ કરી, પોલીસે આજુબાજુના સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી ભાવનગરઃ શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ કોમ્પ્લેક્સ નજીક કચરાના ઢગલાંમાં 500ની નોટો જોતા જ સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે દોડી આવીને તપાસ કરતા કચરાના ઢગલાંમાંથી 500ના દરની 95 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code