1. Home
  2. Tag "Bhola"

અજય દેવગનની ‘ભોલા’એ વીકએન્ડ પર પકડી રફતાર,આટલા કરોડની કરી કમાણી

‘ભોલા’એ વીકએન્ડ પર પકડી રફતાર ફિલ્મનું કલેક્શન 50 કરોડની નજીક પહોંચી રામ નવમીના દિવસે સિનેમાઘરોમાં  થઈ હતી રિલીઝ  મુંબઈ :’દ્રશ્યમ 2’બાદ અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં અજયે એક્ટિંગની સાથે ડિરેક્ટરની ખુરશી પણ સંભાળી છે. ફિલ્મને વધુ સારી બનાવવા માટે અભિનેતાએ પણ ઘણી મહેનત કરી છે. એક્શનથી લઈને સસ્પેન્સ […]

અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ એ બીજા દિવસે કમાયા આટલા કરોડ

મુંબઈ :અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ ‘ભોલા’ રામનવમીના ખાસ અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ મળી હતી, જ્યારે બીજા દિવસે ફિલ્મની કમાણી સરેરાશ રહી હતી. ફિલ્મ ‘ભોલા’ના કલેક્શનમાં બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ફિલ્મમાં અજય દેવગન અને તબ્બુ ઉપરાંત દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા, મકરંદ દેશપાંડે, ગજરાજ રાવ […]

અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’નું  એડવાન્સ બૂકિંગ પૂરજોશમાં – બૂકિંગ શરુ થયાના 3 દિવસમાં જ શાનદાર કલેક્શન

અજય દેવગનની ફિલ્મ ભોલા રિલીઝ પહેલા જ ચર્ચામાં એડવાન્સ બૂકિંગ શાનદાર થઈ રહ્યું છે મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અજય દેવગનની તાજેતરમાં કિલીઝ થયેલી ફિલ્મ દ્ર્શ્યમ 2 ખૂબ જ સુપરહીટ રહી હતી ત્યારે હવે દર્શકોને તેમની અપકમિંગ ફિલ્મ ભોલાનો ઈંતઝાર કરી રહ્યા છએ ત્યારે આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ જોરદાર થી રહ્યું છે તે જોતા એમ કહી શકાય […]

ફિલ્મ ભોલામાંથી અજય દેવગણનો ફર્સ્ટ લૂક આવ્યો સામે,આ તારીખે રિલીઝ થશે ફિલ્મ

મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર, નિર્દેશક અને ફિલ્મ નિર્માતા અજય દેવગણ ફરી એકવાર લોકોનું દિલ જીતવા માટે તૈયાર છે.તેણે તેની સૌથી પડકારજનક, ક્રેઝી, ધમાકેદાર ફિલ્મ ‘ભોલા’ના ફર્સ્ટ લુકથી હેડલાઈન્સ મેળવી છે અને હવે તેણે ખાસ રીતે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. અજય દેવગણના ફેન્સ ફિલ્મ ‘ભોલા’ની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.તેથી જ અજય દેવગણે પણ ધમાકેદાર […]

અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’નું ટિઝર આઉટ – અભિનેતાની હાથમાં ભગવદ્ ગીતા સાથે શાનદાર એન્ટ્રી. ટ્વિટર પર શેર કર્યું ટિઝર

અજય દેવગનની ફિલ્મ ભોલાનું ટિઝર રિલીઝ એભિનેતાએ ટ્વિટર પર ટિઝર શેર કર્યુ મુંબઈઃ- તાજેતરમાં બોલીવૂડના એક્ટર એજય દેવગન તેમની ફિલ્મ ‘દ્ર્શ્યમ 2′ ને લઈને ખૂબ ચર્ચામાં છે,આ ફિલ્મ દ્ર્શ્યમનો બીજો ભાગ છે જે સિનેમાઘરોમાં ઘૂમ મચાવી રહ્યો છે,ફિલ્મે રિલીઝ થયાના થોડા જ દિવસોમાં કરોડોની કરી લીધી છે. ત્યારે હવે અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘ભોલા’ પણ […]

અજય દેવગણે શેર કર્યું ‘ભોલા’નું મોશન પોસ્ટર,ટીઝર રિલીઝ ડેટ પણ આવી સામે

મુંબઈ:’દ્રશ્યમ 2’થી થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ અજય દેવગણે હવે તેની આગામી ફિલ્મ ‘ભોલા’ની તૈયારી શરૂ કરી દીધી છે. દ્રશ્યમ સિરીઝની જેમ આ ફિલ્મમાં પણ અજય દેવગણ અને તબ્બુની હિટ જોડી જોવા મળવાની છે.આ ફિલ્મની ઝલક શેર કરતા અજય દેવગણે ‘ભોલા’નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે.એટલું જ નહીં, અભિનેતાએ ફિલ્મના ટીઝર સાથે જોડાયેલી માહિતી પણ શેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code