1. Home
  2. Tag "bhopal"

ભોપાલને મળશે અત્યાધુનિક મેટ્રો, 90 કિમી પ્રતિ કલાકની ગતિ, ખર્ચ 7000 કરોડ રૂપિયા થશે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. યાદવે RKMP સ્ટેશન પર ભોપાલ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી આપી હતી. મુખ્યમંત્રી ડૉ. યાદવે કહ્યું કે ભોપાલ મેટ્રો મધ્યપ્રદેશની પ્રગતિનું પ્રતીક છે. આ પ્રોજેક્ટ કુલ 6941.40 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. સુભાષ નગર સ્ટેશનથી એઈમ્સ સ્ટેશન સુધી 2225 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે એક પ્રાયોરિટી કોરિડોર બનાવવામાં આવી રહ્યો […]

ભોપાલ બાદ પટનાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયું

પટનાના જય પ્રકાશ નારાયણ એરપોર્ટ પર ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે. એરપોર્ટ ડિરેક્ટરને આ અંગે એક મેઇલ મળ્યો છે. મેઇલમાં ઉલ્લેખ છે કે આખા એરપોર્ટને નુકસાન થશે. માહિતી મળતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયું. જોકે, કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. અગાઉ ભોપાલ એરપોર્ટ માટે પણ ધમકીઓ મળી હતી. વાસ્તવમાં, એરપોર્ટ […]

ભોપાલ ગેસ દુર્ઘટનાનાં ચાર દાયકા બાદ ઝેરી કચરો પીથમપુર ડમ્પિંગ સાઈટ પર સિફ્ટ કરાયો

ભોપાલઃ ભોપાલ ગેસ દુર્ઘટનાના 40 વર્ષ બાદ યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાં હાજર 337 મેટ્રિક ટન ઝેરી કેમિકલ કચરાને સુરક્ષિત રીતે નાશ કરવામાં આવશે. આ દુર્ઘટનામાં 5000થી વધુ લોકો માર્યા ગયા હતા. ઝેરી કેમિકલ કચરો ભરેલી ટ્રકોને ધારના પીથમપુર મોકલવામાં આવી. તેને પીથમપુરની રામકી એન્વાયરો એન્જિનિયરિંગ કંપનીમાં તોડી પાડવામાં આવશે. કચરામાં 162 મેટ્રિક ટન માટી, 92 મેટ્રિક […]

ભોપાલમાં ત્યજી દેવાયેલી કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ મળી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગે ત્યજી દેવાયેલી કારમાંથી 52 કિલો સોનું અને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. કાર રતીબાદ વિસ્તારના મેંદોરીના જંગલમાંથી ત્યજી દેવાયેલી મળી આવી હતી. પોલીસ અને ઈન્કમટેક્સ એ જાણવાની કોશિશ કરી રહી છે કે કારમાં પૈસા અને સોનું કોણ છોડી ગયું. સોનાની કિંમત […]

અમદાવાદમાં બોપલમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, વૃદ્ધાનું મોત

અમદાવાદઃ ગુજરાતના છેલ્લા કેટલાક દિવસથી આગની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન બોપલ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં એક મહિલાનું મોત થયાનું જાણવા મળે છે. જ્યારે ફાયરબ્રિગેડ અને 108ની ટીમે બચાવ કામગીરી હાથ ઘરીને અનેક વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બોપલમાં આવેલી એક બહુમાળી […]

બોપલમાં હીટ એન્ડ રન, મર્સિડીઝ કારે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત

બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી, અકસ્માત બાદ સગીર કારચાલક કાર સાથે ફરાર, મર્સિડીઝ કાર નામી બિલ્ડરનો સગીર પૂત્ર ચલાવતો હોવાનો આરોપ અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં ગત તા. 14મી  સપ્ટેમ્બરના રોજ અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ બોપલ પોલીસમાં […]

ભોપાલઃ સંરક્ષણ અને ટેક્નોલોજીના વિકાસ માટે નવિનતમ કેન્દ્ર બનાવવામાં આવશે

ભોપાલઃ ડિફેન્સ ઈનોવેશન એન્ડ ડેવલપમેન્ટ વિંગની સ્થાપના ડિફેન્સ સેક્ટરમાં સ્વદેશી ઈનોવેશન, રિસર્ચ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટને પ્રોત્સાહન મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી આપવામાં આવશે. તેનાથી રોજગારીની તકો પણ ઉભી થશે. આ માટે, મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની પહેલ પર મધ્યપ્રદેશ વિજ્ઞાન અને તકનીકી પરિષદ (MAPCAST) અને ટેરિટોરિયલ આર્મી ઇનોવેશન સેલ વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કાઉન્સિલના […]

મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગતા પૂજારી સહિત 13 લોકો દાઝ્યાં

ભોપાલઃ ભગવાન મહાકાલેશ્વરના વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ લાગી હતી. દુર્ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. ઘાયલોમાંથી 6ની હાલત ગંભીર હોવાનું કહેવાય […]

અમદાવાદના બોપલમાં રાત્રે TRP મોલમાં બાળકોના ગેમિંગ ઝોનમાં લાગી ભીષણ આગ

અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલમાં રાત્રે 11 વાગ્યા બાદ આ આગનો બનાવ બન્યો હતો.  મોલમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગને લીધે મોલ બહાર લોકોના ટોળાં ભેગા થયા હતા. દરમિયાન પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો, […]

મધ્યપ્રદેશના ભોપાલમાં જૂના મંત્રાલયમાં લાગી આગ, પાંચ કર્મચારીઓને સુરક્ષિત બહાર કઢાયાં

ઈન્દોરઃ ભોપાલમાં શનિવારે જૂની મંત્રાલયની ઇમારતના ત્રીજા માળે આગ લાગી હતી. જોરદાર પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ અને ટૂંક સમયમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચી ગઈ હતી. મંત્રાલયના ગેટ નંબર પાંચ અને છ વચ્ચે સફાઈ કરી રહેલા કર્મચારીઓએ મંત્રાલયની જૂની ઈમારતના ત્રીજા માળેથી ધુમાડો નીકળતો જોઈને સુરક્ષાકર્મીઓને જાણ કરી હતી. આ પછી ફાયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code