ભૂજ-ખાવડા હાઈવે પર અકસ્માતને લીધે 10 કિમી ટ્રાફિકજામ સર્જાયો
રાતના સમયે અકસ્માત સર્જાયો હતો અને ક્રેઈન સવારે પહોંચી હતી, ટ્રાફિફજામને લીધે કલાકો સુધી વાહનચાલકોને મુશ્કેલી ભાગવવી પડી, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને ટોલ સંચાલકોની નિષ્ક્રિયતા ભૂજઃ દિવાળીના તહેવારોને લીધે રાજ્યના હાઈવે પર ભરચક ટ્રાફિકજોવા મળી રહ્યો છે. ત્યારે ભુજ-ખાવડા હાઈવે પર વાહન અકસ્માતને કારણે 10 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત રાત્રિના […]