ભૂજ-રાજકોટ વચ્ચે બે દાયકા બાદ દૈનિક ધોરણે ટ્રેનનો પ્રારંભ કરાયો
ભૂજ-રાજકોટ વચ્ચેનું ભાડું 100થી 125 હોવાથી પ્રવાસીઓને લાભ થશે એસટી બસમાં રૂ.200 અને વોલ્વોમાં રૂ.600 ટિકિટના દર હોવાથી વધુ પ્રવાસીઓ મળી રહેશે, ભુજથી રાજકોટ જવા સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે 50 કલાકે ઉપડશે ભૂજઃ કચ્છથી રાજકોટ જવા માટે સીધી ટ્રેનની સુવિધા ન હોવાથી પ્રવાસીઓને રોડ માર્ગે બસમાં પ્રવાસ કરવાની ફરજ પડતી હતી. વર્ષો પહેલા ભૂજ-રાજકોટ વચ્ચે […]