ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમનો રૂ.10.65 કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ 2023-24ના વર્ષના ડિવિડન્ડનો રૂા.10.65 કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીને રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ગુજરાત રાજય બીજ નિગમ લિ.ના ડિવિડન્ડનો આ ચેક કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ગુજરાત રાજય […]