1. Home
  2. Tag "Bhupendra Patel"

વિકાસને આગળ વધારવાની સાથે છેવાડાના માનવીને તેનો લાભ મળશેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના શાસનમાં વિકાસના કામો થયાં છે. અધુરા વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેમજ નવા વિકાસ કાર્યો પણ સંગઠનને સાથે લઈને કરવામાં આવશે. એટલું જ નહીં ગ્રામીણ વિસ્તારના છેવાડાના માનવીને પણ વિકાસનો લાભ મળે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. તેમ નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી પામેલા ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે […]

સરકાર રચવાનું આમંત્રણ અપાતા ભૂપેન્દ્ર પટેલ કાલે સોમવારે બપોરે 2.22 કલાકે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યાં બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં સર્વોનુમતે ભુપેન્દ્ર પટેલની પસંદગી નવા મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે. રાજયના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો […]

ગુજરાતમાં આગામી વર્ષોમાં ભુપેન્દ્ર પટેલ ભાજપને ભારે સફળતા અપાવશેઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ ભુપેન્દ્રભાઈ પટેલ વર્ષોથી સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે અને તેઓ પ્રમાણિક અને કર્તનિષ્ઠ ઈમેજ પ્રજામાં ધરાવે છે. તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જમાવ્યું હતું. તેમજ તેઓ રાજ્યના તમામ નાગરિકોની જરૂરિયાતોને ન્યાય આપશે તેમ પણ કહ્યું હતું. ભુપેન્દ્ર પટેલ ભાજપના નેતાઓ અને કાર્યકરોના સથવારે ભાજપને ભારે સફળતા મેળવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, […]

ભુપેન્દ્ર પટેલ પ્રથમવાર જ ધારાસભ્ય બન્યા અને હવે સીએમની જવાબદારી નિભાવશે

અમદાવાદઃ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી પદે પસંદગી કરવામાં આવી છે. તેઓ મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી આ હતી. આ ઉપરાંત અમદાવાદ મનપાના કોર્પોરેટર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, ઔડાના ચેરમેન તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટલે પ્રથમવાર ભાજપના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code