1. Home
  2. Tag "Bhupesh Baghel"

ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યને 5 દિવસના ED રિમાન્ડ, PMLA કોર્ટનો નિર્ણય

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને શુક્રવારે (18 જુલાઈ) કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેમને ૫ દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધા હતા. અગાઉ શુક્રવારે દરોડા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. EDએ કોર્ટમાં તેમના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. […]

PM મોદીના નિવેદનને લઈને ભૂપેશ બઘેલનો મોટો દાવો

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ છે. વિપક્ષ અને વિપક્ષના નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરતા જોવા મળે છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે વડાપ્રધાન મોદી અને બીજેપી સાંસદ કંગના રનૌત પર કટાક્ષ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે હરિયાણામાં ભાજપ માટે હવે કોઈ તક નથી. પીએમ […]

ભૂપેશ બઘેલે રાજ્યપાલને આપ્યું રાજીનામું,હાર પર આપ્યું પહેલું નિવેદન

દિલ્હી: મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ તમામ પરિણામોથી ભાજપ ખુશ છે જ્યારે કોંગ્રેસને આંચકો લાગ્યો છે. કોંગ્રેસને સૌથી મોટો ઝટકો છત્તીસગઢ ચૂંટણીમાં લાગ્યો છે. તમામ એક્ઝિટ પોલ્સ રાજ્યમાં કોંગ્રેસની આસાન જીત દર્શાવે છે. જો કે તેમ છતાં કોંગ્રેસને અહીં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હવે રાજ્યમાં કોંગ્રેસનું […]

પેટ્રોલ પર 1% અને ડીઝલ પર 2% વેટ ઘટાડવામાં આવ્યો, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની જાહેરાત

છત્તીસગઢમાં પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટ્યો સીએમ ભૂપેશ બધેલએ કરી જાહેરાત લોકોને થઈ રાહત રાયપુર:છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, મુખ્યમંત્રીએ રાજ્યમાં ડીઝલ પરના વેટમાં 2 ટકા અને પેટ્રોલ પર 1 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. છત્તીસગઢ સીએમઓના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી સરકારને લગભગ 1000 કરોડ રૂપિયાનું નુકસાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code