1. Home
  2. Tag "Biden"

યુએસ યુક્રેનની લડાઈમાં જોડાશે નહીં, પરંતુ નાટો પ્રદેશોનું રક્ષણ કરશે: બાઈડન

નવી દિલ્હીઃ જો બિડેન એ કહ્યું કે, રશિયન આક્રમણ સામે યુક્રેનને અમેરિકા તરફથી બચાવમાં અમેરિકા નાટોના આવતા સભ્યનો જ બચાવ કરશે. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ, જો બિડેને, બુધવાર, 2 માર્ચે, યુક્રેનને તેમના સમર્થનને વધુ મજબૂત બનાવ્યું પરંતુ કહ્યું કે યુએસ રશિયા સામેની લડાઈમાં સામેલ થશે નહીં. જોકે, તેમણે કહ્યું હતું કે તેમનો દેશ તેના સહયોગીઓ સાથે […]

ચીનની આ હરકતથી યુએસ ચિંતામાં ડૂબ્યું, બાયડને આપ્યું આ નિવેદન

ચીનના મિસાઇલ પરીક્ષણથી અમેરિકા પણ ચિંતિત ચીનનું આ પરીક્ષણ એક ચિંતાનો વિષય: જો બાઇડેન સમગ્ર વિશ્વ માટે પણ આ એક ચિંતાનો વિષય છે નવી દિલ્હી: ચાલબાઝ ચીન છેલ્લા કેટલાક સમયથી અવકાશમાં પણ પોતાની ધાક જમાવવા માટે હાઇપરસોનિક મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે. ચીનની આ હરકતોથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પણ ચિંતિત છે. આપને જણાવી દઇએ […]

અમેરિકા-ચીન વચ્ચેનો વિવાદ થશે પૂર્ણ? બાઇડેને 7 મહિના બાદ ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાના 7 મહિના બાદ બાઇડેને ચીનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી બંને દેશના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય સંબંધને લઇને ચર્ચા થઇ અફઘાનિસ્તાનમાં બદલતી સ્થિતિ વચ્ચે આ ચર્ચા થઇ નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાના 7 મહિના બાદ જો બાઇડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી છે. જે સમગ્ર વિશ્વ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેમાં […]

જો બાઈડેને સત્તામાં આવતા જ બદલ્યા ટ્રમ્પએ લીધેલા નિર્ણયો – સ્વાસ્થ્યથી લઈને જલવાયુ સુધીના મુસ્લિમ દેશો પરના પ્રતિબંધો હટાવ્યા

જોબાઈડેન સત્તામાં આવ્યા ટ્રેમ્પના નિર્ણયો નવા રાષ્ટ્રપતિએ બદલ્યા જલવાયુ પરિવર્તન સમજોતામાં અમેરિકા પરત ફરશે વોશિંગટનઃ-અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ તરીકે જોબાઈડેનએ શપથ ગ્રહણ કર્યા છે. ભારતીય મૂળની કમલા હેરિસ તેની સાથે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. એવી આશઆ સેવાઈ રહી છે કે, બાયડેન સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા લેવાયેલા ઘણા નિર્ણયોને બદલી શકે છે. રાષ્ટ્રપતિ પદના શપથ […]

બાઇડેનના શપથ ગ્રહણ સમારોહમાં ટ્રમ્પ તરફી ગાર્ડના જવાનો બળવો કરી શકે

– ટૂંક સમયમાં બાઇડેનનો શપથ સમારોહ યોજાશે – આ સમારોહમાં ટ્રમ્પ તરફી ગાર્ડના જવાનો કરી શકે બળવો – અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ આ દહેશત વ્યક્ત કરી દિલ્હીઃ અમેરિકામાં થોડાક સમય પહેલાં જ તેના સમર્થકોએ કે પટેલ પર હિંસા કરી હતી ત્યારે હવે અમેરિકામાં ઉચ્ચ અધિકારીઓએ વ્યક્ત કરી હતી કે વાઈનના શપથગ્રહણ સમારોહમાં તૈનાત નેશનલ ગાર્ડના જવાનો […]

હવે બાઈડન અને હેરિસના હાથમાં અમેરિકાની કમાન, અમેરિકન સંસદે બાઇડેન- હેરિસને વિજેતા જાહેર કર્યા

અમેરિકન સંસદે બાઇડેન- હેરિસને વિજેતા જાહેર કર્યા રાષ્ટ્રપતિ- ઉપરાષ્ટ્રપતિ તરીકે બંને નેતા પાસે પર્યાપ્ત મત અમેરિકન સંસદે વોટિંગના આધારે કર્યું જાહેર દિલ્લી: અમેરિકી કોંગ્રેસે સંસદ પરિસરમાં મચાવેલા હંગામા બાદ ઇલેક્ટોરલ કોલેજના પરિણામોને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ જો બાઇડેનને રાષ્ટ્રપતિ બનાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. કમલા હેરિસ યુએસની આગામી વાઇસ પ્રેસિડેન્ટ હશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code