કેન્દ્ર સરકારની દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને મોટી ભેટ, 78 દિવસના બોનસને આપી મંજૂરી
નવી દિલ્હીઃ રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 03 ઑક્ટોબર 2024 ગુરુવારના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં 11 લાખ 72 હજાર 240 રેલવે કર્મચારીઓને 2028.57 કરોડના 78 દિવસના ઉત્પાદકતા લિંક્ડ બોનસ (PLB)ની ચુકવણીને મંજૂરી આપવામાં આવી છે. આ રકમ રેલવે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેઈન્ટેનર, લોકો […]


