બિહાર પોલીસે મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ઠાર મરાયો, એન્કાઉન્ટર દરમિયાન STF જવાનને પણ ગોળી વાગી
ગોપાલગંજમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. શુક્રવારે મધરાતે કુખ્યાત મનીષ યાદવને STF અને બિહાર પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં ઠાર માર્યો હતો. ગુનેગાર દ્વારા ચલાવવામાં આવેલી ગોળીથી એક STF જવાન પણ ઘાયલ થયો છે. જેમને ગંભીર હાલતમાં સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ સૈનિકની હાલત […]