અમદાવાદથી બાઈક ચોરીને રાજસ્થાનમાં વેચવાનું કૌભાંડ, પોલીસે 31 બાઈક કબજે કર્યા
સેટેલાઈટ, વસ્ત્રાપુર,અને બોડકદેવ વિસ્તારમાંથી 32 બાઈક-સ્કૂટની ચોરી કરી હતી, બાઈકચોર રાજસ્થાનમાં 10 હજારમાં બાઈક વેચી દેતો હતો પોલીસે સીસીટીવીમાં સર્ચ કરીને આરોપીને પકડી લીધો અમદાવાદઃ શહેરમાં બાઈક અને સ્કૂટરની ચોરીના બનાવો વધતા જતા હતા. જેમાં ખાસ કરીને સેટેલાઈટસ વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં બાઈક ચોરીના બનાવો વધતા પોલીસે રાજસ્થાની રીઢાચોરને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે […]