1. Home
  2. Tag "Bike"

બેફામ રીતે બાઈક ચલાવવું પડી ગયું ભારે,સુરતમાં પોલીસે સ્ટંટ કરનારાને કરી આ રીતે સજા

શહેરના યુવાનોને પોલીસની સજા બાઈકને ખોટી રીતે ચલાવવા પર થઈ સજા યુવાનો જોખમી રીતે ચલાવે છે બાઈક સુરત: આપણા દેશમાં કેટલાક લોકો જ્યારે બાઈક લઈને નીકળે ત્યારે એવું સમજતા હોય છે કે તેઓ સર્વગુણ સંપન્ન છે. પોતાને રાજાથી કમ સમજતા નથી, પણ આવું કરવામાં તે લોકો પોતાને તો જોખમમાં મુકે જ છે પરંતુ આજુબાજુના વાહનચાલકોને […]

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નને નડ્યો અકસ્માત, બાઈક 15 મીટર સુધી ઢસડાઈ

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્નને અકસ્માત નડ્યો હતો. શેન વોર્ન મેલબર્નમાં પોતાના દીકરા જેક્સનની સાથે પોતાની બાઈકની સવારી કરી રહ્યાં હતા. દરમિયાન આ એક્સિડન્ટ નડ્યો હતો. મોટરસાઈકલ સ્લીપ થઈ જતા લગભગ 15 મીટર ઢસડાઈ હતી. આ અકસ્માતમાં 52 વર્ષીય પૂર્વ ક્રિકેટરને ઈજા થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. જ્યાં તેમની સારવાર […]

કપડાની દુકાનમાં મોટરસાઈકલ ઘુસી ગઈ પછી શું થયું જાણો…

બેંગ્લોરઃ સોશિયલ મીડિયામાં અવાર-નવાર ચિત્ર-વિચિત્ર વીડિયો અને ફોટો વાયરલ થાય છે. દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. ચાર વ્યક્તિઓ દુકાનમાં વાતચીત કરતા હતા ત્યારે પૂરઝડપે પસાર થતી બાઈક દુકાનમાં ઘુસી ગઈ હતી. જેથી દુકાનમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બાઈકની બ્રેક ફેઈલ થઈ […]

બાઈકના EMIથી બચવા યુવાને આચર્યું આવુ કૃત્યઃ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

આરોપીએ બાઈક ચોરીની નોંધાવી હતી ફરિયાદ બાઈકના સ્પેરપાર્ટસ અલગ કરીને ઘરના આંગણામાં દાટ્યાં હતા પોલીસની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો દિલ્હીઃ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં એક ભેજાબાજે ફાઈનાન્સ ઉપર બાઈક લીધા બાદ તેના હપ્તા ના ભરવા પડે અને ક્લેમ પાસ કરાવવા માટે બાઈક ચોરીનું તરક્ટ રચ્યું હતું. જો કે, પોલીસની તપાસમાં હકીકત સામે આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી […]

ગારિયાધાર નજીક શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં બાઈક સાથે પિતા અને પુત્ર તણાયા

ગારીયાધારઃ તાલુકાના ઠાંસા ઘોબા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાં પિતા પુત્ર તણાયા હતા. જેમાં પુત્ર રોહિતભાઇની લાશ મળી ગઇ છે જ્યારે પિતા લાધાભાઇની નદીમાં શોધખોળ શરૂ હતી. આ નદીનું પાણી પુલ ઉપરથી વહી રહ્યું હતુ ત્યારે બાઇક પર સવાર આ બન્ને પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગારીયાધાર તાલુકાનાં પાંચ […]

રાજધાની દિલ્હીમાં ખુબ જ જલ્દી પ્રવાસીઓ ભાડાની બાઈક પર સવારી કરી શકશે -પ્લાન રેડી

દિલ્હીમાં પ્રવાસીઓ માટે ભાડાની બાઈકની સુવિધા થશે ઉપલબ્ધ આ માટેની સમગ્ર તૈયારીઓ શરુ કરાઈ પ્વાસીઓ ભાડે બાઈક લઈને મુસાફરી કરી શકશે દિલ્હીઃ-દેશમાં કેટલીક જગ્યાઓ પર બાઈક ભાડે મળતી હોય છે,જેના કારણે જે તે પ્રદેશમાં આવતા પ્રવાસીઓ ફરવા માટેની વ્યવસ્થા સરળતાથી મળી રહે, ત્યારે હવે દેશની રાજધાનીમાં પણ હવે આ સુવિધા ખુબ જલ્દી મળશે, ટૂરિસ્ટને ટૂંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code