1. Home
  2. Tag "Bike"

બાઈકની એવરેજ વધારવા જો આ કામ કરવામાં આવે તો થઈ શકે છે મોટુ નુકશાન

પેટ્રોલના ભાવમાં સતત વધારવાને કારણે કેટલાક લોકો તેમની બાઇકની એવરેજ વધારવા માટે આવા કામો કરે છે, પછી પરેશાન થઈ જાય છે. તમને જણાવીએ છીએ કે, બાઇકમાં એવરેજ માટે કેવા પ્રકારના સેટિંગ ટાળવા જોઈએ. • ઓછી એવરેજથી પરેશાની દેશમાં ઘણા લોકો તેમની બાઇકને લઈને લાપરવાહી કરે છે. જેના કારણે બાઇકની એવરેજ ખાસી ઘટી જાય છે. જે […]

બે-વ્હીલર વાહનોમાં ડિસ્ક બ્રેક માં કેમ હોય છે? કાણા, જાણો એનાથી કઈ રીતે મળે છે સુરક્ષા

દુનિયાભરમાં વાહનોને વધારે સુરક્ષિત બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં બે ટાયર વાળા વાહનોમાં પણ બ્રેકિંગ સારૂ કરવા માટે ડિસ્ક બ્રેક આપવામાં આવે છે. બે ટાયર વાળા વાહનોમાં મળેલી ડિસ્ક બ્રેકની પ્લેટમાં છેદ હોય છે તે ખાલી ડિઝાઈન માટે નથી હોતી. બાઈક અથલા સ્કુટર ચલાવતા સમયે જ્યારે અચાવક બ્રેક લગાવવામાં આવે છે તો […]

ગાડી કે બાઈક લઈને ફરવાનો પ્લાન છે? તો આ જગ્યા વિશે વિચારજો

ભારતમાં જ્યારે પણ ફરવાની વાત આવે ત્યારે લોકોની પાસે અનેક પ્રકારના વિકલ્પ હોય છે, આ કારણે ક્યારેક તો તેઓ મૂંઝવણમાં પણ આવી જતા હોય છે. પણ હવે જે લોકો ખાસ કરીને બાઈક કે ગાડી લઈને ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તે લોકો માટે આ જગ્યા સૌથી બેસ્ટ બની શકે છે. કારણ કે આ પ્રવાસ એવો […]

બાઈકની ચેઈનની યોગ્ય જાળવણીને કારણે વધારાના રિપેરીંગ ખર્ચમાંથી મળશે રાહત

દેશમાં ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે, ચોમાસામાં મોટાભાગની બાઈકમાં ચેઈન ઢીલી થવાની ફરિયાદો ઉઠે છે. મોટર સાઈકલની ચેઈનની નિયમિત સફાઈ કરવાથી ચેઈનની લગતી ફરિયાદ દૂર થવાની સાથે ચેઈનની આવરદામાં વધારો થશે. બાઇક ચેઇન સાફ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? જો ખરા અર્થમાં જોવામાં આવે તો દર 600-700 કિલોમીટરે બાઇકની ચેઇન સાફ કરવી ખૂબ જ […]

ચોમાસામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે સંભવિત અકસ્માત ટાળવા આટલુ કરો…

વરસાદની મોસમ આવી રહી છે, અને જો તમે ટુ-વ્હીલર ચલાવો છો, તો વરસાદી માહોલમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો વરસાદમાં બાઇક/ટુ-વ્હીલર ચલાવવું તમારા માટે જોખમી બની શકે છે. ચોમાસામાં ટુ-વ્હીલર હંકારતી વખતે કંઈ મહત્વની બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ… આવો જાણીએ… હેલ્મેટ કોઈપણ હવામાનમાં હેલ્મેટ વિના […]

બાઈકને અવાર-નવાર રિઝર્વ મોડમાં હંકારવાથી લાંબા ગાળા વાહનને થાય છે નુકશાન

કેટલાક લોકો ઘણીવાર કેટલાક પૈસા બચાવવા માટે બાઇકને રિઝર્વ મોડમાં ચલાવે છે. આમ કરવાથી ભલે તે થોડા પૈસા બચાવી શકે, પરંતુ શું આમ કરવાથી કોઈ ફાયદો થાય છે કે બાઇકને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ… દેશમાં પેટ્રોલ અને ડીઝલની સાથે CNGની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે કેટલાક લોકો ઘણીવાર બાઇક ચલાવતી […]

મધ્યપ્રદેશમાં પોલીસની સંવેદના, સાઈકલ પર ભોજનની ડિલીવરી કરતા યુવાનને બાઈક અપાવી

ભોપાલઃ દેશમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતી પોલીસનું આરોપીઓ સામેની આકરા વલણને કારણે લોકો પોલીસના નામથી પણ ડરે છે. જો કે, લોકોની સેવામાં 24*7 કાર્યરત રહેતી પોલીસ સામાન્ય જનતા સાથે મૈત્રી ભર્યું વર્તન કરે છે. દરમિયાન મધ્યપ્રદેશના ઈંદોરમાં ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતો 22 વર્ષિય યુવાન સાઈકલ ઉપર લોકોના ઘરે ભોજનની ડિલિવરી કરતો હતો. આ […]

સુરતમાં હીટ & રન, પૂર ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા યુવાનું મોત, એકને ઈજા

સુરતઃ શહેરમાં પાલ RTO નજીક બાઈક પર પસાર થતા બે પિતરાઈ ભાઈને  પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે અડફેટે લેતાં મ્યુનિના અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતરાઈ ભાઈને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક હવામાં ફગોળાઈને જમીન પર પટકાયા બાદ મોત નીપજવાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં, પણ ઘટનાના […]

જુનાગઢમાં બાઈક ચલાવીને હાથમાં રિવોલ્વર લઈને સ્ટંટ કરવો યુવાનને ભારે પડ્યો

જૂનાગઢ: શહેરમાં  એક યુવકે ચાલુ બાઈકે હાથમાં રિવોલ્વર કાઢીને રસ્તા પર નીકળી સીન સપાટા કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આથી પોલીસે બાઈક પર બેસીને હાથમાં રિવોલ્વ સાથે સ્ટેંટ કરનારા યુવાનને શોધીને તેની અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં ફ્રેમસ થવા એક યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવવાનો […]

શિયાળામાં બાઈક પર ફરવા જતા પહેલા આ વાતનું રાખો ધ્યાન

શિયાળામાં બાઈક પર ફરવું છે? તો રાખો આ વાતનું ધ્યાન નહીં રાખો તો  થશો રસ્તામાં હેરાન હાલ શિયાળોની ઋતુ ચાલી રહી છે અને તમે તમારી બધી મનપસંદ વસ્તુઓ સાથે શિયાળાનો આનંદ માણો છો,તો આવામાં તમે તમારી મોટરસાઇકલને ન ભૂલશો. ઉનાળાની સરખામણીએ શિયાળામાં બાઇક ચલાવવું થોડું મુશ્કેલ છે. તેથી, ઘણા લોકો શિયાળા દરમિયાન તેમની મોટરસાઇકલનો ઓછો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code