રાજકોટ નજીક આવેલા પાલ ગામ પાસે ડમ્પરની અડફેટે બાઈકચાલકનું મોત
બાઈલચાલક યુવક કારખાનામાં નોકરી કરીને પરત ફરી રહ્યો હતો બે બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ લોધિકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રાજકોટઃ શહેર નજીક આવેલા પાળ ગામ પાસે બેકાબૂ ડમ્પરે બાઇકચાલકને અડફેટે લેતા બાઈકસવારનું મોત નિપજ્યું હતુ. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. અને ડમ્પરચાલક સામે […]