જામનગર-કાલાવડ હાઈવે પર પીકઅપ વાને ટક્કર મારતા બાઈકચાલકનું મોત
કાલાવડ હાઈવે પર રણુજા નજીક સર્જાયો અકસ્માત બાઈકસવાર દાદીને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા પોલીસે બોલેરો પીક-અપ વાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર-કાલાવડ હાઈવે પર પીકઅપવાન અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપ વાન બોલેરોએ બાઈકને અડફેટે લેતા બાઈકચાલક યુવાનનું મોત […]


