1. Home
  2. Tag "billion dollars"

2 અરબ ડોલરના ખર્ચે ભારતમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટરએ જાણકારી આપી છે કે બહુ જલ્દી મલ્ટી-બિલિયન ડોલર એટલે અરબો રૂપિયાના ખર્ચે બે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ લાગવાના છે. એક ઈન્ટરવ્યુમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતમાં અરબો રૂપિયાનો ખર્ચ કરીને બે પૂર્ણ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં અનેક ચિપ એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ ઉપરાંત […]

ભારતમાં 2014 થી 2021 વચ્ચે 440 બિલિયન ડોલરનું FDI આવ્યું : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે બેંગલુરુમાં ‘સંકલ્પ સે સિદ્ધિ’ પરિષદની ત્રીજી આવૃત્તિને સંબોધિત કરી હતી. આજે આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયા છીએ, GSTના સફળ અમલીકરણ સાથે આ વર્ષે એપ્રિલમાં 1.68 લાખ કરોડ રૂપિયાની GSTની વિક્રમી આવક પ્રાપ્ત થઈ છે, 2014 થી 2021 વચ્ચે ભારતમાં $440 બિલિયનનું FDI […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code