1. Home
  2. Tag "crime"

દિલ્હીમાં વેપારીની પત્નીએ અનૈતિક સંબંધમાં પ્રેમી સાથે મળી ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દૂધના વેપારીની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લીધા હતા. વેપારીને પત્નીના અનૈતિક સંબંધોની જાણ થતા તેમણે સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવા કહ્યું હતું. જો કે, પરિણીતાએ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકવાને બદલે પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢી નાખવાનું કાવતરુ ઘડ્યું હતું. એટલું જ […]

મુંબઈઃ ગુનાખોરીમાં એક વર્ષમાં 26 ટકાનો વધારો, 64 હજારથી વધારે ગુના નોંધાયાં

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 2021માં અપરાધિક કેસોમાં 26 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. કોવિડના કારણે આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું હોવા છતાં ગુનામાં કોઈ ઘટાડો થયો નથી. મુંબઈ પોલીસે જાહેર કરેલા આંકડા અનુસાર, 2021માં મુંબઈ શહેરમાં કુલ 64656 ફોજદારી કેસ નોંધાયા હતા. અગાઉ 2020માં કુલ 51068 કેસ નોંધાયા હતા. મુંબઈ પોલીસ કમિશનર […]

આવું કેવુ? આ દેશમાં પત્નીનો બર્થ-ડે ભૂલી જવું તે ગુનો છે

આ દેશમાં અનોખો નિયમ પત્નીનો જન્મદિવસ ભૂલવો ગુનો આ વાત જાણીને સૌ કોઈ ચોંકી ગયા પેસિફિક મહાસાગરના પોલિનેશિયન પ્રદેશમાં સમોઆ નામનો એક નાનો દેશ છે. આ એક ટાપુ દેશ છે જે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. પરંતુ એક વિચિત્ર કાયદો છે જે તેને ચર્ચામાં રાખે છે. સમોઆનો એક કાયદો છે કે જો કોઈ પતિ તેની […]

સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવાની પોલીસ કામગીરીના CM ભુપેન્દ્ર પટેલે કર્યાં વખાણ

સાયબર સેફ મિશનનો કરાવાયો પ્રારંભ સાયબર સેફ ગર્લનું પણ વિમોચન કરાયું અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે પરંતુ ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરીને સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવાની દિશામાં સુંદર કામગીરી કરી છે. તેમજ સાઈબર ક્રાઈમના ગુનાઓને ડામવામાં પોલીસ સજ્જ છે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું […]

બાર કાઉન્સિલનો મોટો નિર્ણય,હત્યારા સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ લડશે નહીં

શિંવાશના સમર્થનમાં બાર કાઉન્સિલ સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ લડશે નહીં શિવાંશને ન્યાય મળે તેવો બધાનો પ્રયાસ અમદાવાદ:થોડા દિવસ પહેલાની ઘટના છે કે જ્યારે સચિન દીક્ષિત દ્વારા પોતાના બાળક શિવાંશની માતાની હત્યા કરી દેવામાં આવી છે. આવામાં બાર કાઉન્સીલે આ નિર્ણય લીધો છે. હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિનનો કેસ કોઈ વકીલ લડશે નહી. 10 […]

લો બોલો ‘ક્રાઈમ શો’માં કામ કરતી બે અભિનેત્રીઓએ ક્રાઈમને આપ્યો અંજામ, લાખોની કરી ચોરી

મુંબઈઃ પોલીસે ચોરીના ગુનામાં ટીવી સિરિયલની બે અભિનેત્રીઓને ઝડપી લીધી છે. આ બંને અભિનેત્રીઓ જાણીતા ક્રાઈમ શોમાં નાના-મોટા રોલ કરતી હતી. બંને અભિનેત્રીઓ એક વ્યક્તિના ઘરે પેઈનગેસ્ટ બનીને ગઈ હતી અને લોકરમાંથી રૂ. 3.28 લાખનો હાથ ફેરો કરીને ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ ચોપડે નોંધાઈ હતી. કોરોના કાળમાં લોકડાઉનના કારણે શુટીંગ બંધ રહેતા નાણાની સમસ્યા […]

ઉત્તરપ્રદેશમાં ગુનેગારો બન્યાં બેફામઃ ચિત્રકૂટ જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે ધાણીફુટ ગોળીબાર, 3 કેદીઓના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જેલની અંદર બે જૂઝ વચ્ચે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં બે ગુનેગારોના મોત થયાં હતા. મૃતકોમાં બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીના એક નજીકની વ્યક્તિનો સમાવેશ થાય છે. જેલ પોલીસની જવાબી કાર્યવાહીમાં હત્યારા ગેંગસ્ટર પણ મૃત્યુ પામ્યો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code