કાર્તિક આર્યને માધુરી દિક્ષીતના આ ગીત ઉપર કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ
મુંબઈઃ બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યનના સોશિયલ મીડિયા ઉપર લાખો પ્રશંસકો છે. અભિનેતાને યુવતીઓ જ નહીં નાના-મોટા સૌ કોઈ પસંદ કરે છે. તેમજ કાર્તિક આર્યન સોશિયલ મીડિયા ઉપર સતત એક્ટિવ રહે છે. તેમજ ફોટા અને વીડિયો અવાર-નવાર શેયર કરે છે. દરમિયાન અભિનેતાએ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી […]