મોન્સૂન ડાયટમાં આ પૌષ્ટિક આહારને કરો સામેલ,અનેક બીમારીથી રહેશો દુર
દરેક લોકો ઋતુ પ્રમાણે જો જમવાનું રાખે અથવા ડાયટ પ્લાનને ફોલો કરે તો મોટાભાગની સમસ્યાઓનો અંત આવી શકે છે. ચોમાસા દરમિયાન ઝાડા, ચેપ, ફ્લૂ અને શરદીનું જોખમ ઘણી વખત નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચોમાસાની સિઝનમાં મોસમી ફળ ખાવા જોઈએ . ખોરાકમાં લીચી, પપૈયા અને નાસપતી વગેરેનો […]


