1. Home
  2. Tag "diet"

કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો તમારી સંભાળ,આહારમાં આ વસ્તુઓને કરો સામેલ

આ દિવસોમાં વધી રહેલી ગરમીને કારણે દરેક લોકો પરેશાન છે.પ્રબળ સૂર્યપ્રકાશ, ગરમી અને ભેજ શરીરમાં અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે.આ સિઝનમાં ભૂખ નથી લાગતી.દિવસભર તરસને કારણે મોં સુકાવા લાગે છે.પેટ અને પાચન સંબંધી સમસ્યાઓનો પણ ઉનાળામાં સામનો કરવો પડે છે.સ્વાસ્થ્ય પ્રત્યે નાની બેદરકારીથી ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. તો આવો અમે […]

બાળકોને ફાઈબરથી ભરપૂર ખોરાક ખવડાવો, પેટના રોગોથી રહેશે દૂર

વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વોની જેમ ફાઈબર પણ શરીર માટે ખૂબ જ જરૂરી ખોરાક છે.તે પાચન તંત્રને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.બાળકો ઘણીવાર બહારનો ખોરાક ખાય છે, જેના કારણે તેમના પાચનમાં ખલેલ પહોંચે છે.તમે બાળકોના આહારમાં ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરી શકો છો.તો ચાલો […]

શરીરમાં વિટામિન બી-12નું પ્રમાણ ઓછું છે? તો આ ખોરાકને કરો પોતાના ડાયટમાં સામેલ

શરીરમાં તમામ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. પણ ક્યારેક કેટલાક લોકોના શરીરમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વોની કમી જોવા મળતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિમાં વિટામીન બી-12ની કમી હોય ત્યારે તે વ્યક્તિએ પોતાનો ડાયટ કઈક આ પ્રકારે કરવો જોઈએ જેથી કરીને શરીરમાં વિટામિન તત્વોની કમી રહે નહી. જો શાકાહારીઓ સ્વસ્થ રહેવાની સાથે સ્વાદિષ્ટ કંઈક […]

બાળકોના હાડકા અને દાંતને મજબૂત કરવા તેમના ડાયટમાં આ સામેલ કરો

બાળકોના હાડકાને કરો મજબૂત દાંતને પણ કરો મજબૂત ડાયટમાં સામેલ કરો આ આહાર બાળકો જ્યારે નાના હોય ત્યારે તેમને યોગ્ય પ્રમાણમાં પોષણ મળી રહે તે પ્રકારેનો આહાર આપવો જોઈએ, આ માટે તમામ માતા-પિતા ધ્યાન રાખતા હોય છે પરંતુ જો વાત કરવામાં બાળકોના હાડકા અને દાંતને મજબૂત કરવાની તો તેના માટે ખાસ પ્રકારનો ડાયટ હોવો જોઈએ. […]

રોજિંદા વપરાશમાં મીઠું કેટલા પ્રમાણમાં યોગ્ય છે,જાણો તેનું ઓછું સેવન કરવાના ફાયદા

મીઠું કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ? જાણો તેના વિશે મહત્વની જાણકારી મીઠુંનું ઓછું સેવન કરવાના છે અનેક ફાયદા મીઠું આમ તો નામ છે મીઠું પણ હોય છે સ્વાદમાં ખારુ. છત્તા પણ કેટલીક વાનગીમાં જો તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તે વાનગીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. કેટલીક બીમારીઓમાં મીઠું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તેવી […]

કોરોનાના કેસ ઓછા થતા કાળજી રાખવાનું ન ભૂલતા,આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો

કોરોનાવાયરસથી રાહત પણ કાળજી લેવાનું ન ભૂલતા આ વાતનું રાખજો ધ્યાન કોરોના પછી કેટલાક લોકો દ્વારા હજુ પણ હેલ્થની કાળજી રાખવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે જે લોકો દ્વારા ખુબ બેદરકારી જોવા મળે છે અને તેના કારણે તેમનું સ્વાસ્થ્ય જોખમાય છે. કોરોનાના કેસથી તો આપણને રાહત મળી ગઈ પરંતુ […]

આ ફૂડસને ડાયટમાં કરો સામેલ,બ્લડ પ્રેશર રહેશે નોર્મલ

આ ફૂડસને ડાયટમાં કરો સામેલ બ્લડ પ્રેશર રહેશે નોર્મલ યોગાસન પણ કરવું જરૂરી હાઈ બ્લડ પ્રેશરને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ બમણું થઈ જાય છે.આવી સ્થિતિમાં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે વિવિધ દવાઓનો ઉપયોગ કરે છે.પરંતુ તમે સ્વસ્થ જીવનશૈલીને અનુસરીને તમારા બ્લડ પ્રેશરને પણ […]

આંતરડાને સ્વસ્થ રાખવા માટે આ વાનગીઓને ડાયટમાં કરો સામેલ

આંતરડાને આ રીતે રાખો સ્વસ્થ ડાયટમાં સામેલ કરો આ વાનગી આવો જાણીએ કઈ છે આ વાનગીઓ સ્વસ્થ આંતરડા એ સુખી જીવનશૈલી અને સ્વસ્થ શરીરની ચાવી છે. આપણા રસોડામાં આવા ઘણા ઘટકો છે જે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર છે.આ તત્વો આપણા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.તમે આ ઘટકનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવી શકો છો.આપણે […]

વજન ઘટાડવું છે તો ચિંતા ન કરો,ફોલો કરો આ ડાયટ

વજન હવે ઉતારવું હવે સરળ ફોલો કરો આ ડાયટ ચિંતા કરવાની જરૂર નથી મોટાભાગના લોકો કે જે લોકોની નોકરી અથવા ધંધો બેઠા બેઠાનો છે. તે લોકોના શરીરમાં મેદસ્વિતા જોવા મળતી હોય છે. પેટનો ભાગ વધારે આગળ દેખાતો હોય છે અને તેના કારણે શરીરનું વજન પણ વધતું હોય છે. શરીરનું વજન વધતા કેટલાક લોકો દ્વારા ચિંતા […]

શિયાળામાં સરળતાથી ઓછું થઈ જશે તમારું વજન,આ ડાયટને કરો ફોલો

વજન ઉતારવા માટેની સરળ રીત આ ડાયટને કરો ફોલો શિયાળામાં પણ ઉતરી જશે વજન શિયાળામાં ભૂખ વધારે લાગે આ વાતથી તો સૌ કોઈ જાણકાર હશે. આવામાં કેટલાક લોકોને તે પણ ચિંતા હોય છે કે તેમનું વજન વધી જશે તો તેમને ગમશે નહી. તો હવે તે લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે માત્ર આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code