1. Home
  2. Tag "diet"

આ હેલ્ધી ડ્રિંક્સ બચાવશે વાયુ પ્રદૂષણથી,આજે જ બનાવો ડાયટનો એક ભાગ

દિવાળીમાં ફટાકડા ફોડ્યા બાદ અનેક શહેરોમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. શહેરોની હવા ઝેરી બની ગઈ છે, જેના કારણે વાયુ પ્રદૂષણનું સ્તર પણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ સમસ્યાને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ઘણા લોકો ચેપનો શિકાર પણ બની રહ્યા છે.આવી સ્થિતિમાં, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ સમસ્યાથી બચવા માટે તમે […]

શરીરને પાતળું કરવું છે? તો ફોલો કરો આ ડાયટ

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે હંમેશા પાતળું અને સ્લીમ ફીટ રહે, પણ ક્યારેક પેટના ભાગમાં વધી ગયેલી ચરબી તથા કમરથી પણ વધી ગયેલા ભાગથી લોકો કંટાળી ગયા હોય છે. કેટલીક કસરત કર્યા પછી પણ તેમના શરીરના આ ભાગમાં ફરક જોવા મળતો નથી. આવામાં જો આ પ્રકારનું ડાયટ ફોલો કરવામાં આવે તો શરીરને ફરીવાર […]

તમે શુદ્ધ શાકાહારી છો? અને પ્રોટીનની કમી છે? તો આ ખોરાકને બનાવી દો તમારો આહાર

આમ તો દરેક પ્રકારના શાકભાજી તથા વેજીટેરીય ફૂડમાંથી દરેક પ્રકારના પોષક તત્વો મળી રહે છે, પણ ક્યારેક કેટલાક જાણકારો માને છે કે નોનવેજમાં વધારે પોષક તત્વો હોય છે તો કેટલાક જાણકાર માને છે કે વેજીટેરીયન જ બેસ્ટ ફૂડ છે, હવે આ પ્રકારના વાતોમાં લોકોને ક્યારેક લાગતું હોય છે કે શાકાભાજી અને તેવા પ્રકારના ખોરાકમાંથી પ્રોટીન […]

બાળકોને નાની ઉંમરે સારા ડાયટની આદત પાડો તો ભવિષ્યમાં થાય છે ફાયદો

આજના સમયમાં માતા પિતા તો મોડર્ન બનતા જ હોય છે, પણ એમને જોઈને એમના બાળકો પણ તેમના જેવુ બનવાનો પ્રયાસ કરે છે, જેમ કે માતા પિતાને હંમેશા વેસ્ટર્ન કપડામાં જોઈને બાળકને પણ તે જ પસંદ આવે છે અને જેમ માતા પિતાને પિત્ઝા, બર્ગર અને વેસ્ટર્ન ફૂડ ખાતા જોઈને બાળકો પણ તે માગતા હોય છે, આવામાં […]

શરીરમાં થાક રહેતો હોય તો તેને કરો હવે દૂર,સામેલ કરો આ ડાયટ

આજના સમયમાં લોકોની જીવન જીવવાની રીત એવી થઈ ગઈ છે કે જેમાં શરીરમાં થાક રહેવો એ લોકોને સામાન્ય લાગી રહ્યું છે. તે વાતમાં કોઈ શંકા નથી કે લોકોને શરીરમાં થાક હોવાનો અનુભવ થતો જ રહેતો હોય છે પણ વ્યસ્ત સિડ્યુલના કારણે તેઓ ક્યારેક પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. હવે જે લોકોને આ પ્રકારની […]

ચોમાસામાં બાળકો નહીં પડે બીમાર,આહારમાં આપો આ જરૂરી વસ્તુઓ

બાળકનું સ્વાસ્થ્ય એ માતાપિતાની પ્રથમ ચિંતા છે.માતાપિતા ઘણીવાર વિચારે છે કે,ગર્ભમાં જન્મી રહેલા બાળક થી લઈને જન્મ સુધી તેની સંભાળ કેવી રીતે રાખવી. બાળકોને શું આપવું જોઈએ જેથી તેમનું સ્વાસ્થ્ય બગડે નહીં, તેમની સંભાળ કેવી રીતે રાખવી.મા-બાપ આખો દિવસ આવું જ વિચારતા રહે છે. ખાસ કરીને બદલાતી ઋતુની સાથે માતા-પિતાની ચિંતા વધુ વધી જાય છે.આ […]

આ ડાયટના ઉપયોગથી ચહેરા પર આવશે ચમક,આજે જ ટ્રાય કરો

ચહેરાની સુંદરતા તે માત્ર મહિલાઓ માટે જ નહીં પણ હવે તો પુરુષો માટે પણ મહત્વની બની ગઈ છે. બજારમાં અનેક પ્રકારની ક્રીમ અને ટ્યુબ તથા અન્ય પ્રોડક્ટ્સ છે જે ચહેરાના સુંદરતા માટે જ બની છે પરંતુ આ બધી વસ્તુઓનો ઉપયોગ કર્યા વગર, માત્ર ડાયટ બદલીને પણ ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી શકાય છે. જાણકારોના કહેવા […]

મોન્સૂન ડાયટમાં આ પૌષ્ટિક આહારને કરો સામેલ,અનેક બીમારીથી રહેશો દુર

દરેક લોકો ઋતુ પ્રમાણે જો જમવાનું રાખે અથવા ડાયટ પ્લાનને ફોલો કરે તો મોટાભાગની સમસ્યાઓનો અંત આવી શકે છે. ચોમાસા દરમિયાન ઝાડા, ચેપ, ફ્લૂ અને શરદીનું જોખમ ઘણી વખત નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચોમાસાની સિઝનમાં મોસમી ફળ ખાવા જોઈએ . ખોરાકમાં લીચી, પપૈયા અને નાસપતી વગેરેનો […]

શરીરમાં ઓક્સિજનની સમસ્યાને દુર કરવા ડાયટમાં આ વસ્તુઓને કરો સામેલ

તે વાતમાં કોઈ શંકા નથી કે મોટાભાગની સમસ્યાથી બચવા માટે દરેક વ્યક્તિની પાસે ખાસ પ્રકારનો ડાયટ હોવો જરૂરી છે. દરેક વ્યક્તિ જો યોગ્ય રીતે ડાયટને ફોલો કરે તો મોટાભાગની સમસ્યા દુર થઈ જાય છે. આવામાં જો વાત કરવામાં આવે શરીરમાં ક્યારેક ઉદભવતી ઓક્સિજનની સમસ્યાની તો તેના માટે પણ દરેક વ્યક્તિએ ખાસ પ્રકારનો ડાયટ ફોલો કરવો […]

આ આહાર બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે,માતા-પિતાએ આજથી જ તેને આહારમાં સામેલ કરવી જોઈએ

કોવિડ-19 જેવી ભયાનક મહામારીએ જણાવ્યું છે કે,તંદુરસ્ત શરીર માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેટલી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જ્યારે બાળકો બીમાર પડે છે, ત્યારે તેમને રોગપ્રતિકારક શક્તિની વધુ જરૂર હોય છે. આવી સ્થિતિમાં, માતાપિતાને ચિંતા થાય છે કે એવી કઈ વસ્તુઓનું સેવન કરાવું જોઈએ. જે તે સરળતાથી ખાઈ શકે છે.તો ચાલો અમે તમને એવા જ કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code