1. Home
  2. Tag "home"

આ દિવાળીએ ઘરે જ કરો ફેશિયલ,ચહેરો દીપકની જેમ ચમકશે

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે.મહિલાઓ પણ આ પ્રસંગે સુંદર દેખાવા માંગતી હોય છે, પરંતુ ઘરની સાફ-સફાઈ વચ્ચે પાર્લરમાં જવાનો સમય નથી મળતો.કોઈપણ રીતે, દિવાળીની ખરીદીને કારણે ખર્ચ વધી જાય છે, તો શા માટે કોઈ પણ ખર્ચ વિના ઘરે જ ત્વચાની સંભાળમાં જોડાઓ અને કુદરતી ઉપાયોથી તમારા ચહેરા પર નિખાર અને ચમક લાવો.તો ચાલો જાણીએ […]

ઘરમાં દિવાલ કાળી પડી ગઈ છે? તો આ રીતે કરો સાફ

ઘરમાં હંમેશા જોવા મળતું હોય છે કે જ્યારે પણ પૂજા કરવામાં આવે ત્યારે અગરબતીના કારણે દિવાલો કાળી પડી જતી હોય છે. ક્યારેક મનમાં વિચાર પણ આવે કે આ દિવાલોને સાફ કરવી જોઈએ પણ ફરીવાર કાળી પડી જવાના વિચારના કારણે આપણે સાફ પણ કરતા નથી. પણ હવે તેને દુર પણ કરી શકાય છે. ધોઈ શકાય તેવા […]

ઘરમાં,ઓફિસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને હેક થતા કેવી રીતે રોકવું? જાણી લો

સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આજના સમયમાં દરેક જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા હોય છે. કેટલાક લોકો પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવતા હોય છે તો કેટલાકે લોકો પોતાની ઓફિસમાં પણ સીસીટીવી કેમેરા લગાવતા હોય છે. રસ્તા પર તથા કોઈ અન્ય જગ્યા પર ક્રાઈમની ઘટના ન થાય, અથવા ક્રાઈમની ઘટનાઓને સોલ્વ કરવા માટે પણ સીસીટીવી […]

ઘરમાં પાલતુ પ્રાણીનું આ રીતે રાખો ધ્યાન

આપણા ભારત દેશમાં પ્રાણીઓ સાથે દરેક લોકોને અનોખો લગાવ જોવા મળતો હોય છે, વિદેશમાં પણ આ વાત હવે સામાન્ય બની રહી હોય તેમ લાગે છે કારણ કે વિદેશમાં લોકો પોતાની એકલતાને દુર કરવા માટે પાલતુ પ્રાણીને પાળે છે. જે લોકો પાલતુ પ્રાણીને પાળે છે તેમની લાગણી પણ કોઈ શંકા નથી પણ ક્યારેક માણસની ભૂલ તે […]

ચોમાસામાં મચ્છરોથી બચવા માટે ઘરમાં આ છોડનું કરો રોપણ

ચોમાસામાં સૌથી વધારે સમસ્યા સર્જાતી હોય છે મચ્છરથી, મોટાભાગના લોકોને ખબર હશે કે મચ્છરથી અનેક પ્રકારની બીમારી થાય છે અને ખાસ કરીને જો ભૂલથી પણ ચોમાસાના સમયમાં મચ્છર કરડી ગયું તો તો સમસ્યા વધારે ભારે થઈ જાય છે. આવામાં જો મચ્છરથી બચવા માટે આ કામ કરવામાં આવે તો મચ્છર કરડતા પણ નથી અને રાહત પણ […]

ઘરમાં સંપત્તિ વૃદ્ધિના મળશે આશિર્વાદ,જો નવા માટલાનો આ રીતે ઉપયોગ કરશો તો

વાસ્તુશાસ્ત્રમાં માટીના વાસણ અને જગ ઘરમાં રાખવાની સાચી દિશા અને ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. પાંચ તત્વોમાં અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશનો સમાવેશ થાય છે. વાસ્તુ મુજબ ઉત્તર દિશા એ જળ તત્વ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં, પાણીને લગતી વસ્તુઓને ઉત્તર દિશામાં રાખવી શુભ પરિણામ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં માટીના ઘડાને ધન સંપત્તિ સાથે જોડવામાં […]

મખનાની ભેળનો સ્વાદ હોય છે ગજબ,હવે આ રીતથી ઘરે જ કરો તૈયાર

ક્યારેક ઘરમાં વાતાવરણ એવું બને કે બધાને ટેસ્ટી ખાવાનું મન થાય, આવામાં ખાસ કરીને લોકો બહાર જતા હોય છે પણ કેટલાક લોકો એવા પણ છે કે જે ઘરે કઈક બનાવવાનું નક્કી કરે છે અને પરિવાર સાથે આનંદ માણે છે. આવામાં જો વાત કરવામાં આવે મખનાની ભેળની તો તેનો સ્વાદ હોય છે ગજબ અને તેને ઘરે […]

ગુજરાતઃ પોલીસ અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાથી સજ્જ આવાસ ફાળવામાં આવશે

અમદાવાદઃ રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતોના લાભા થકી સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને અનેક વિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જે અંતર્ગત આગામી તા. ૨૯ મે ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં […]

ઘરે જ મેંગો લસ્સીને તૈયાર કરો અને ગરમીમાં પેટને આપો ઠંડક,આ રહી લસ્સી બનાવવાની રીત

ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક પહોંચે તેવી તમામ વસ્તુઓને લોકો પસંદ કરતા હોય છે. લોકો દ્વારા ક્યારેક ઠંડી છાશનો સહારો લેવામાં આવે છે તો ક્યારેક ઘરે નવી નવી વાનગી બનાવીને પેટને ઠંડક આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવામાં જે લોકોને કેરી અથવા મેંગો લસ્સી ભાવતી હોય તે લોકો ઘરે જાતે જ લસ્સી બનાવી શકે છે અને […]

જો આ વસ્તુઓને ઘરમાં રાખશો તો જીવનમાં સુખ-સમૃદ્ધિ રહેશે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક લોકો માનતા હોય છે કે ઘરમાં કેટલીક વસ્તુઓને રાખવી જોઈએ અને કેટલીક વસ્તુઓને ન રાખવી જોઈએ. વાસ્તુ દોષ ધનની અછત, શારીરિક અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જીવનમાં ધનની સમસ્યા જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. કેટલાક લોકો પાસે નાણા આવે છે અને તે ઝડપથી જતા રહે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code