બાળકો હંમેશા ગુસ્સામાં રહે છે,તો માતા-પિતા આ રીતે ગુસ્સા પર મેળવી શકે છે કાબૂ
બાળકો સ્વભાવે ખૂબ જ નરમ હોય છે અને નાની નાની વાત પર ગુસ્સે થવા લાગે છે.નાની વાત હોય તો પણ તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરવા લાગે છે.આ બાળકોનો સ્વભાવ છે કારણ કે તેઓ તેમની લાગણીઓને કેવી રીતે છુપાવવી તે જાણતા નથી,આ સાથે તેમના હૃદયની વાત તેમની જીભ પર આવી જાય છે.બાળકો દિલથી સાચા હોય છે, […]


